Ahmedabad: અમરાઇવાડીમાં દાયકા પૂર્વે થયેલી હત્યા કેસના નાસતા ફરતા આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક દાયકા બાદ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી છે. જેમાં સમગ્ર કેસની વિગત મુજબ 10 વર્ષ પૂર્વે પોતાની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખી પતિએ હત્યા કરી.જે આધેડ અવસ્થામાં હત્યા કરનાર આરોપી વૃદ્ધાવસ્થામાં ઝડપાયો છે. આ લાચાર વૃદ્ધએ આધેડ અવસ્થામાં પોતાની પત્ની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

Ahmedabad: અમરાઇવાડીમાં દાયકા પૂર્વે થયેલી હત્યા કેસના નાસતા ફરતા આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી
Ahmedabad Crime Branch Arrest Murder Accused
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Feb 03, 2023 | 6:06 PM

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક દાયકા બાદ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી છે. જેમાં સમગ્ર કેસની વિગત મુજબ 10 વર્ષ પૂર્વે પોતાની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખી પતિએ હત્યા કરી.જે આધેડ અવસ્થામાં હત્યા કરનાર આરોપી વૃદ્ધાવસ્થામાં ઝડપાયો છે. આ લાચાર વૃદ્ધએ આધેડ અવસ્થામાં પોતાની પત્ની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.10 વર્ષ બાદ આ હત્યારો પતિ પોલીસની પકડમાં આવ્યો છે. આ ઘટનાની વિગતે વાત કરીએ તો વર્ષ 2013માં અમરાઈવાડીમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.

ચારિત્ર્યની શંકા રાખીને એલ્યુમિનિયમ દસ્તાથી માથાના ભાગે મારી હત્યા કરી હતી

જેમાં પતિ ભીમસિંગ પાટીલએ પત્ની ધનકોર પર ચારિત્ર્યની શંકા રાખીને એલ્યુમિનિયમ દસ્તાથી માથાના ભાગે મારી હત્યા કરી હતી.જેની બાદ આરોપી પતિ મધ્યપ્રદેશ ભાગી ગયો હતો.10 વર્ષ બાદ ક્રાઇમ બ્રાંચને એક માહિતી મળી હતી કે તે મહારાષ્ટ્રની એક હોટલમાં હેલ્પર તરીકે કામ કરે છે જેના આધારે ક્રાઇમ બ્રાંચે મહારાષ્ટ્ર નજીક આવેલ જલગાવ વિસ્તારમાં ક્રિષ્ના હોટલમાંથી તેની ધરપકડ કરી છે.

10 વર્ષ જૂની હત્યાના ગુનાનો ભેદ ઉકેલી દીધો

ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ ભીમસિંગ પાટીલ પત્ની હત્યા કર્યા બાદ મધ્યપ્રદેશ,ખંડવા, ઇન્દોર અને મહારાષ્ટ્રના જલગાવ વિસ્તારમાં આવેલ અલગ અલગ હોટલમાં હેલ્પર તરીકે કામ કરતો હતો..જોકે વૃદ્ધ ભીમસિંગ પાટીલ પોતાની પત્ની હત્યા ચારિત્ર્ય શંકા લઈ કરી હોવાનું કબૂલાત કર્યું છે સાથે જ હત્યાનો અફસોસ પણ થઈ રહ્યો છે..નોંધનીય છે કે આ હત્યામાં આરોપીના પુત્રએ તેના પિતા ભીમસિંગ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.હાલ ક્રાઇમ બ્રાંચે 10 વર્ષ જૂની હત્યાના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.

Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025

કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો સાતિર હોય પણ પોલીસ તેને શોધી જ કાઢે છે તેવી જ રીતે 10 વર્ષે બાદ હત્યાનો આરોપી પકડાયો છે..હાલ ક્રાઇમ બ્રાંચે વૃદ્ધ આરોપી પકડી અમરાઇવાડી પોલીસ સોંપ્યો છે.

આ પણ વાંચો : Gujarat weather: આજે રાત્રે આ શહેરોનું તાપમાન જશે નીચું, પાટણ, મોરબી અને મહેસાણા વાસીઓ માણી શકશે ઠંડીમાં ગરમાગરમ કાવો પીવાની મજા

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
g clip-path="url(#clip0_868_265)">