AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ચાર વ્યક્તિના મોત

રિલાયન્સ પેટ્રોલ પંપ (reliance Petrol Pump) પાસે સર્જાયેલા અકસ્માતમાં બે મહિલા,એક પુરુષ અને એક અઢી વર્ષની બાળકીનું ધટના સ્થળે જ મોત થયુ છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ચાર વ્યક્તિના મોત
Accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 7:25 AM
Share

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે(Ahmedabad-Vadodara Highway)  પર ગમખ્વાર અકસ્માત (Accident)  થયાના સમાચાર મળી રહ્યા છે.આ અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.રિલાયન્સ પેટ્રોલ પંપ (reliance Petrol Pump) પાસે સર્જાયેલા અકસ્માતમાં બે મહિલા,એક પુરુષ અને એક અઢી વર્ષની બાળકીનું ધટના સ્થળે જ મોત થયુ છે.તમને જણાવી દઈએ કે,અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલ કારને અકસ્માત નડ્યો હતો.મળતી માહિતી મુજબ તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે.હાલ મૃતકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં(Nadiad Civil Hospital)  પોસ્મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

થોડા દિવસો અગાઉ પણ ત્રિપલ અકસ્માત થયો હતો

થોડા દિવસો અગાઉ પણ અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.કાર્ગો ટેલર ટ્રક, ઓઈલ ટેન્કર અને આઈસર વચ્ચે સર્જાયો હતો.આ  ત્રિપલ અકસ્માતમાં  (Triple Accident) એક ડ્રાયવરનું કરૂણ મોત તો અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહત્વનું છે કે, આ અકસ્માત ઉભેલી આયશર ટ્રક સાથે ટ્રેલર અથડાતા સર્જાયો હતો. જેમાં અકસ્માત થતાં જ ટ્રેલરમાં LPG સિલિન્ડર ફાટતાં ધડાકા સાથે આગ લાગી હતી. જેના કારણે આગમાં ફસાઈ ગયેલ ટ્રેલર ડ્રાઈવર નરેશ મોહંતોનુ મોત થયું હતું. જ્યારે પાછળથી આવી રહેલ અન્ય એક ટ્રક અકસ્માતગ્રસ્ત બે વાહનોથી બચવવાની કોશિશમાં પલ્ટી ખાધી હતી.

જેના પગલે ટ્રક ડ્રાઈવરને ઇજા થતા તેને નડિયાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પલ્ટી ગયેલ ટ્રકમાંથી ઓઇલ હાઈવે પર ઢોળાયું હતું.તો બીજી તરફ અકસ્માતને લીધે લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. જો કે આ દુર્ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">