ઝોમેટો અને સ્વિગીને રજિસ્ટર્ડ રેસ્ટોરેન્ટમાંથી ફુડ ડિલિવરીની મળી મંજૂરી
પ્રતિક જાદવ । લોકડાઉનના સમયમાં એક સારા સમાચાર આવ્યા છે. બહારનું ફુડ ખાવાના શોખીન લોકો માટે હવે ઝોમેટો અને સ્વિગીમાંથી ફુડ મંગાવી શકશે. ઝોમેટો અને સ્વિગીને રજિસ્ટર્ડ રેસ્ટોરેન્ટમાંથી ફુડ ડિલિવરી કરવાની મંજૂરી મળી છે. આ પણ વાંચો: કોરોનાથી રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 69 થઈ, જાણો શહેર પ્રમાણે કોરોનાની સ્થિતિ રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]
પ્રતિક જાદવ । લોકડાઉનના સમયમાં એક સારા સમાચાર આવ્યા છે. બહારનું ફુડ ખાવાના શોખીન લોકો માટે હવે ઝોમેટો અને સ્વિગીમાંથી ફુડ મંગાવી શકશે. ઝોમેટો અને સ્વિગીને રજિસ્ટર્ડ રેસ્ટોરેન્ટમાંથી ફુડ ડિલિવરી કરવાની મંજૂરી મળી છે.
આ પણ વાંચો: કોરોનાથી રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 69 થઈ, જાણો શહેર પ્રમાણે કોરોનાની સ્થિતિ
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો