T20 World cup 2024 સાઉથ આફ્રિકાની ટીમની જાહેરાત, આઈપીએલ 2024નો આ ખેલાડી સંભાળશે ટીમની કેપ્ટનશીપ

સાઉથ આફ્રિકાની ટીમે ટી 20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં 2 અનકૈપ્ટડ ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છે. 15 સભ્યોની કમાન એડન માર્કરામને સોંપવામાં આવી છે. જાણો ક્યાં ક્યાં ખેલાડી છે ટીમમાં સામેલ.

T20 World cup 2024 સાઉથ આફ્રિકાની ટીમની જાહેરાત,  આઈપીએલ 2024નો આ ખેલાડી સંભાળશે ટીમની કેપ્ટનશીપ
Follow Us:
| Updated on: Apr 30, 2024 | 5:05 PM

ટી 20 વર્લ્ડકપ માટે સાઉથ આફ્રિકાની ટીમે જાહેરાત કરી દીધી છે. ટીમમાં 2 અનકૈપ્ટડ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, એડન માર્કરામની કેપ્ટનશીપમાં સાઉથ આફ્રિકાની ટીમ ટી-20 વર્લ્ડ કપ રમશે. ટી 20 વર્લ્ડકપના ઈતિહાસમાં સાઉથ આફ્રિકા હજુ સુધી એક પણ ખિતાબ જીતી શકી નથી. સાઉથ આફ્રિકાની ટીમમાં રયાન રિકેલ્ટન અને ઓટનીલ બાર્ટમેન હાલ સાઉથ આફ્રિકાની 20 ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો મળ્યો છે અને ટીમમાં 2 અનકૈપ્ટ ખેલાડી છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

ટીમમાં 2 અનકૈપ્ટ ખેલાડી

રિકેલ્ટને ટૂર્નામેન્ટમાં મુંબઈ કેપ ટાઉન માટે 58.88ની સરેરાશ અને 173.77ની સ્ટ્રાઈક રેટથી 530 રન બનાવી સૌથી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે. તો બાર્ટમૈને ગત્ત ચેમ્પિયન સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ માટે 8 મેચમાં 18 વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાની ટીમમાં માર્કરામ, ડી કૉક, રીજા હેન્ડ્રિક્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર અને હોનહાર ટ્રિસ્ટન સ્ટબ્સ જેવા બેટ્સમેન સામેલ છે તો ફાસ્ટ બોલરમાં કાગિસો રબાડા અને નોર્ટજે છે. જેમને માર્કો જોનસન અને ગેરાલ્ડ કોએત્ઝીનો સાથ મળશે. જ્યારે બ્યોર્ન ફોર્ટ્યુએન, કેશવ મહારાજા અને તબરેઝ શમ્સી સ્પિનર ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.ટીમમાં 2 અનકૈપ્ટ ખેલાડીઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

T20 વર્લ્ડ કપ માટે સાઉથ આફ્રિકાની ટીમ : એર્ડન માર્કરામ (કેપ્ટન) ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિંટન ડી કોક, બ્યોર્ન ફોર્ટ્યુએન, રીઝા હેન્ડ્રિક્સ, માર્કો જેનસન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજા, ડેવિડ મિલર, એનરિચ નોર્ટજે, કાગિસો રબાડા, રયાન રિકેલ્ટન,તબરેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ

ટી 20 વર્લ્ડકપની શરુઆત 1 જુનથી

રિઝર્વ ખેલાડી નંદ્રે બર્જર અને લુંગી એનગીડી છે. ટી 20 વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકાની ટીમ તેમની પહેલી મેચ 3 જૂનના રોજ શ્રીલંકા સાથે રમશે. બંન્ને ટીમ વચ્ચે ન્યુયોર્કમાં રમાશે. આ વખતે ટીમ એક નવી જર્સીમાં જોવા મળશે.ટી 20 વર્લ્ડકપની શરુઆત 1 જુનથી થઈ રહી છે. આઈપીએલ 2024નો  ખેલાડી એર્ડન માર્કરામ ટીમની કેપ્ટનશીપ સંભાળશે.

આ પણ વાંચો : IPL કૌભાંડ પર બની રહી છે ફિલ્મ, ગુજરાત સાથે જોડાયેલો છે સમગ્ર મામલો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">