Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં છબરડો, બીકોમ સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓ અટવાયા

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં છબરડો થયો છે. સર્વરમાં ખામીને કારણે કેટલાક વિદ્યાર્થીઓ લોગઇન ના કરી શક્યા હતા.

| Updated on: Feb 13, 2021 | 12:34 PM

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં છબરડો થયો છે. સર્વરમાં ખામીને કારણે કેટલાક વિદ્યાર્થીઓ લોગઇન ના કરી શક્યા હતા. સ્કેનરમાં ટેક્નિકલ ખામીને કારણે લોગઇન એરર સર્જાઈ હતી. બીકોમ સેમેસ્ટર 3ની પરીક્ષામાં આ છબરડો થયો છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">