અમદાવાદમાં લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર

|

Apr 07, 2020 | 12:49 PM

અમદાવાદના જમાલપુરમાં પણ લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. સતત ડ્રોનથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. જેથી કામ વગર કોઈ ઘરની બહાર નીકળે નહીં અને એક જગ્યા પર એકત્ર ન થાય. આ પણ વાંચો: સોનિયા ગાંધીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, કોરોના સામે લડવા અંગે કર્યા સૂચનો રોચક VIDEO જોવા માટે […]

અમદાવાદમાં લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર

Follow us on

અમદાવાદના જમાલપુરમાં પણ લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. સતત ડ્રોનથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. જેથી કામ વગર કોઈ ઘરની બહાર નીકળે નહીં અને એક જગ્યા પર એકત્ર ન થાય.

આ પણ વાંચો: સોનિયા ગાંધીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, કોરોના સામે લડવા અંગે કર્યા સૂચનો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article