Ahmedabad: અમદાવાદ શહેરના 51 PI ની આંતરીક બદલી કરાઈ, ક્રાઈમ બ્રાંચ અને SOG ના ઈન્સ્પેક્ટર બદલાયા
અમદાવાદ શહેરના 51 પોલીસ ઈન્સપેક્ટરોની આંતરીક બદલીના હુકમ કર્યા છે. શહેર પોલીસ કમિશ્નર જીએસ મલિકે શહેરની મહત્વની શાખાઓ અને મહત્વના પોલીસ મથકના પીઆઈની બદલીના આદેશ કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચમાં ચાર પીઆઈને નિમણૂંક આપવામાં આવી છે. આમ ક્રાઈમ બ્રાન્ચને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

51 PI ની આંતરીક બદલી
અમદાવાદ શહેરના 51 પોલીસ ઈન્સપેક્ટરોની આંતરીક બદલીના હુકમ કર્યા છે. શહેર પોલીસ કમિશ્નર જીએસ મલિકે શહેરની મહત્વની શાખાઓ અને મહત્વના પોલીસ મથકના પીઆઈની બદલીના આદેશ કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ એમએમ સોલંકીને સરખેજ પોલીસ સ્ટેશન મુકવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચમાં ચાર પીઆઈને નિમણૂંક આપવામાં આવી છે. આમ ક્રાઈમ બ્રાન્ચને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કંટ્રોલ રુમમાં લીવ રિઝર્વમાં રહેલા પોલીસ ઈન્સપેક્ટરોને પણ નિમણૂંકો મળતા રાહત સર્જાઈ છે. નિમણૂંકની રાહમાં કેટલાક અધિકારીઓ કંટ્રોલરુમ ખાતે લીવ રિઝર્વમાં હતા, જેમાંથી હવે તેઓને નવી ફરજ સોંપવામાં આવ્યા હતા.
જુઓ બદલી કરેલ અધિકારીઓની યાદી
| ક્રમ | PI નુ નામ | હાલની ફરજનુ સ્થળ | બદલીનુ સ્થળ |
| 1 | એમએમ સોલંકી | ક્રાઈમ બ્રાન્ચ | સરખેજ |
| 2 | કેએમ ભૂવા | ક્રાઈમ બ્રાન્ચ, એટેચ | સાયબર ક્રાઈમ |
| 3 | પીવી રાણા | સાયબર ક્રાઈમ | કંટ્રોલ રુમ |
| 4 | વીબી પરમાર | સાયબર ક્રાઈમ | પાલડી |
| 5 | જેબી અગ્રાવત | સોલા હાઈકોર્ટ | K ટ્રાફિક |
| 6 | વીજે જાડેજા | ગુજરાત યુનિવર્સિટી | ચાંદખેડા |
| 7 | વીએસ વણઝારા | ચાંદખેડા | વિશેષ શાખા |
| 8 | એમસી ચૌધરી | વાસણા | PCB |
| 9 | બીજી ચેતરીયા | એલીસબ્રિજ | F ટ્રાફિક |
| 10 | વીજે ચાવડા | સરખેજ | AHTU |
| 11 | આરજી સિંધૂ | પાલડી | EOW |
| 12 | એઆર ધવન | બોડકદેવ | વેજલપુર-2 |
| 13 | ડીડી ગોહિલ | ઈસનપુર | વિશેષ શાખા |
| 14 | એસએન પટેલ | બાપુનગર | J ટ્રાફિક |
| 15 | જેએચ સિંધવ | રખિયાલ | ક્રાઈમ બ્રાન્ચ |
| 16 | એનઆર પટેલ | મહિલા વેસ્ટ | ગોમતીપુર-1 |
| 17 | એચજી પલ્લાચાર્ય | વિશેષ શાખા | અમરાઈવાડી-1 |
| 18 | કેડી જાડેજા | AHTU | ક્રાઈમ બ્રાન્ચ |
| 19 | એચવી રાવલ | EOW | કાગડાપીઠ-2 |
| 20 | કેકે ભૂવાલ | H ટ્રાફિક | રખિયાલ |
| 21 | એડી ગામીત | J ટ્રાફિક | બાપુનગર |
| 22 | એપી ગઢવી | ટ્રાફિક વહિવટ | ઈસનપુર |
| 23 | વીજે ફર્નાન્ડીઝ | I ટ્રાફિક | કંટ્રોલ રુમ ((LR) |
| 24 | આરએચ સોલંકી | કંટ્રોલ રુમ | સોલા હાઈકોર્ટ |
| 25 | જેએચ વાઘેલા | કંટ્રોલ રુમ ((LR) | સાયબર ક્રાઈમ |
| 26 | આરએન ચૌહાણ | કંટ્રોલ રુમ ((LR) | સાયબર ક્રાઈમ |
| 27 | બીકે ભારાઈ | કંટ્રોલ રુમ ((LR) | સાયબર ક્રાઈમ |
| 28 | પીવી પટેલ | કંટ્રોલ રુમ ((LR) | સરદારનગર-1 |
| 29 | જેપી જાડેજા | કંટ્રોલ રુમ ((LR) | રીડર, શહેર કમિશ્નર |
| 30 | એસએન પટેલ | કંટ્રોલ રુમ ((LR) | બોડકદેવ |
| 31 | કેપી જાડેજા | કંટ્રોલ રુમ ((LR) | EOW |
| 32 | એસબી ચૌધરી | કંટ્રોલ રુમ ((LR) | સરદારનગર-2 |
| 33 | વીઆર ડાંગર | કંટ્રોલ રુમ ((LR) | સાયબર ક્રાઈમ |
| 34 | ટીઆર ગઢવી | કંટ્રોલ રુમ ((LR) | સાયબર ક્રાઈમ |
| 35 | આરવી વીંછી | કંટ્રોલ રુમ ((LR) | ગુજરાત યુનિવર્સિટી |
| 36 | પીએચ મકવાણા | કંટ્રોલ રુમ ((LR) | સાયબર ક્રાઈમ |
| 37 | કેએન ભૂકાણ | કંટ્રોલ રુમ ((LR) | સાયબર ક્રાઈમ |
| 38 | એસએ ગોહિલ | કંટ્રોલ રુમ ((LR) | SOG |
| 39 | એફએલ રાઠોડ | કંટ્રોલ રુમ ((LR) | મહિલા વેસ્ટ |
| 40 | બીએમ કટારીયા | કંટ્રોલ રુમ ((LR) | ક્રાઈમ બ્રાન્ચ |
| 41 | આરઆર ગઢવી | કંટ્રોલ રુમ ((LR) | એલિસબ્રિજ |
| 42 | એફબી પઠાણ | કંટ્રોલ રુમ ((LR) | ક્રાઈમ બ્રાન્ચ |
| 43 | એજે પાંડવ | કંટ્રોલ રુમ ((LR) | ટ્રાફિક એડમન |
| 44 | પીવી ગોહિલ | કંટ્રોલ રુમ ((LR) | EOW |
| 45 | એનઆર ગામિત | કંટ્રોલ રુમ ((LR) | SOG |
| 46 | આરએસ પરમાર | કંટ્રોલ રુમ ((LR) | SC-ST સેલ |
| 47 | વીએન ચૌધરી | કંટ્રોલ રુમ ((LR) | EOW |
| 48 | સીબી ગામીત | કંટ્રોલ રુમ ((LR) | EOW |
| 49 | એએમ ઠાકોર | કંટ્રોલ રુમ ((LR) | B ટ્રાફિક |
| 50 | આરડી મકવાણા | કંટ્રોલ રુમ ((LR) | વાસણા |
| 51 | મહેશ વી પટેલ | કંટ્રોલ રુમ ((LR) | I ટ્રાફિક |
