અમદાવાદ: નિકોલમાં રૂપિયા 1.30 કરોડની લૂંટનો કેસ, મુખ્ય આરોપી પોલીસના સંકજામાં

અમદાવાદના નિકોલ વિસ્તારમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે મુખ્યઆરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓની ભાળ મેળવવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે. 30 જાન્યુઆરીના રોજ રૂપિયા 1.30 કરોડની ચીલઝડપ થઈ હતી. સોના અને દાગીના ભરેલી બેગ લઈ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં ચૂડો […]

અમદાવાદ: નિકોલમાં રૂપિયા 1.30 કરોડની લૂંટનો કેસ, મુખ્ય આરોપી પોલીસના સંકજામાં
Follow Us:
| Updated on: Feb 15, 2020 | 8:13 AM

અમદાવાદના નિકોલ વિસ્તારમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે મુખ્યઆરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓની ભાળ મેળવવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે. 30 જાન્યુઆરીના રોજ રૂપિયા 1.30 કરોડની ચીલઝડપ થઈ હતી. સોના અને દાગીના ભરેલી બેગ લઈ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વૈભવ લક્ષ્મી ગોલ્ડમાંથી સેલ્સમેન જ્યારે બહાર નિકળ્યો હતો. ત્યારે ચોરીની આ સમગ્ર ઘટના બની હતી. પોલીસે હાલ નિખિલ રાઠોડ નામના આરોપીની ધરપકડ કરી છે અને અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છારાનગર વિસ્તારના હતા. જેમણે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: સાબરકાંઠામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત! પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">