અમદાવાદમાં ગોકળગાયની ગતિએ ચાલતું મેટ્રોનું કામ હવે વાહન ચાલકોને ઈજાગ્રસ્ત પણ કરી રહ્યું છે

અમદાવાદમાં એક વ્યક્તિ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેની ઉપર લોખંડનો સળિયો પડ્યો. જીવરાજપાર્ક વિસ્તારની આ ઘટના છે. જ્યાં અમન આકાશ પાર્ટી પ્લોટ પાસે ગોકળ ગતિએ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. તે દરમિયાન મેટ્રો પર કામ કરતા વ્યક્તિઓની બેદરકારીનો ભોગ એક વાહનચાલકને બનવું પડ્યું. ઉપર ચાલી કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન […]

અમદાવાદમાં ગોકળગાયની ગતિએ ચાલતું મેટ્રોનું કામ હવે વાહન ચાલકોને ઈજાગ્રસ્ત પણ કરી રહ્યું છે
Follow Us:
| Updated on: Feb 16, 2020 | 11:34 AM

અમદાવાદમાં એક વ્યક્તિ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેની ઉપર લોખંડનો સળિયો પડ્યો. જીવરાજપાર્ક વિસ્તારની આ ઘટના છે. જ્યાં અમન આકાશ પાર્ટી પ્લોટ પાસે ગોકળ ગતિએ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. તે દરમિયાન મેટ્રો પર કામ કરતા વ્યક્તિઓની બેદરકારીનો ભોગ એક વાહનચાલકને બનવું પડ્યું. ઉપર ચાલી કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન નીચેથી પસાર થઈ રહેલા વાહનચાલક પર લોખંડનો સળીયો પડ્યો. જેનાથી વાહનચાલકના હાથના ભાગ લોહીલુહાણ થઈ ગયો હતો. જોકે કોઈ મોટી ઈજા કે જાનહાની થઈ નથી. પરંતુ નાની અમથી બેદરકારી કોઈનો જીવ લઈ શકે છે.

આ પણ વાંચોઃ ‘કેમ છો’ ટ્રંપના સ્થાને હવે ‘નમસ્તે ટ્રંપ’ની થીમ પર કાર્યક્રમ, AMCએ નવા સ્લોગન સાથે ટ્વીટ કરી તસ્વીરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">