આવતીકાલથી જુનિયર ડૉક્ટરોની પોતાની માગ સાથે હડતાળ બાબતે યુ-ટર્ન, આરોગ્યપ્રધાનના આશ્વાસનને પગલે કર્યો નિર્ણય

આવતીકાલથી જુનિયર ડૉક્ટરો પોતાની માગ સાથે હડતાળ બાબતે યુ-ટર્ન લીધો છે. જુનિયર ડૉક્ટર એસોસિએશન દ્વાર હડતાળ ન રાખવાનો નિર્ણય લીધો છે.

આવતીકાલથી જુનિયર ડૉક્ટરોની પોતાની માગ સાથે હડતાળ બાબતે યુ-ટર્ન, આરોગ્યપ્રધાનના આશ્વાસનને પગલે કર્યો નિર્ણય
પ્રતિકાત્મક તસ્વીર


આવતીકાલથી જુનિયર ડૉક્ટરો પોતાની માગ સાથે હડતાળ બાબતે યુ-ટર્ન લીધો છે. જુનિયર ડૉક્ટર એસોસિએશન દ્વાર હડતાળ ન રાખવાનો નિર્ણય લીધો છે. ઈન્ટર્ન તબીબો બાદ જુનિયર ડૉક્ટરો પોતાની માગ સાથે સરકાર સોમવારથી જુનિયર ડૉક્ટરોએ હડતાળ પર જવાની ચીમકી આપી હતી. ત્યારે આરોગ્યપ્રધાનના આશ્વાસનને પગલે જુનિયર ડૉક્ટરોએ હડતાળ ન પાડવાનો નિર્ણય કર્યો છે.

 

 

આ પણ વાંચો: શું તમે બેરોજગાર છો? તો સરકાર તમને આપશે પગારના 50% રકમ! જાણો કેવી રીતે

 

Click on your DTH Provider to Add TV9 Gujarati