Ahmedabad : IIMમાં કોરોનાના કેસો વધ્યાં, વધુ નવા 8 કેસનો થયો ઉમેરો

Ahmedabad : IIMમાં કોરોનાના કેસોનો આંકડો 50ને પાર પહોંચ્યો છે. આજે ફરી 5થી વધુ વિદ્યાર્થીઓ સહિત આઠ નવા કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે.

Ahmedabad : IIMમાં કોરોનાના કેસો વધ્યાં, વધુ નવા 8 કેસનો થયો ઉમેરો
Follow Us:
| Updated on: Mar 29, 2021 | 1:17 PM

Ahmedabad : IIMમાં કોરોનાના કેસોનો આંકડો 50ને પાર પહોંચ્યો છે. આજે ફરી 5થી વધુ વિદ્યાર્થીઓ સહિત આઠ નવા કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે.

Gujaratમાં કોરોનાના કેસોમાં હવે અમદાવાદ શહેર ફરી એકવાર Hot spots બની રહ્યું છે. અને Ahmedabadમાં મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓ positive આવ્યા બાદ અમદાવાદ IIMમાં કોરોનાનો કહેર યથાવત છે. IIM કેમ્પસમાં holiના તહેવારના દિવસે કુલ 108 લોકોના RTPCR ટેસ્ટ થયા હતા. જેમાં 5થી વધુ વિદ્યાર્થીઓ સહિત કુલ 8 લોકો positive આવ્યા છે. 26થી 27 માર્ચે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં વધુ five લોકો પોઝિટિવ આવ્યા હતા. છેલ્લા 13 દિવસમાં હવે કોરોના positiveની સંખ્યા 53 જેટલી થઈ ગઈ છે. જેમાં 42થી વધુ students સહિત કુલ 45 લોકો corona પોઝિટિવ આવ્યા હતા.

25 marchએ 114 લોકોના ટેસ્ટ થયા હતા

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

IIMA દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ IIMAમાં 27 માર્ચે પણ 109 લોકોના RTPCR test કરવામાં આવ્યા હતા. જેમાં 8 લોકો Corona પોઝિટિવ આવ્યા હતા. 26-27 માર્ચે 5 લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ positive આવ્યા હતા. 25 માર્ચે પણ 114 લોકોના ટેસ્ટ થયા હતા. જેમાં 91 RTPCR ટેસ્ટ હતા.તેમાં 10 લોકો કોરોનાં positive આવ્યા હતા.

27 march સુધીમાં IIMAમાં 180 પોઝિટિવ કેસ

coronaના કેસો વધતા 1 september 2020થી કોરોનાના ટેસ્ટ IIM દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. IIM કેમ્પસમાં Municipal Corporationદ્વારા ટેસ્ટ કેમ્પ અલગ અલગ દિવસો દરમ્યાન લગાવવામાં આવ્યા હતા. જેમાં studnets, professers, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને કોમ્યુનિટી મેમ્બરો જેઓને કોરોનાના લક્ષણો જણાય તેમના test કરવામાં આવતા. 1 સપ્ટેમ્બર 2020થી 27 માર્ચ 2021 સુધીમાં IIMAમાં કુલ 180 જેટલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 76 વિદ્યાર્થીઓ, 4 પ્રોફેસર, 14 ઓન કેમ્પસ અને 27 ઓફ કેમ્પસ સ્ટાફ, 19 કોન્ટ્રાક્ટ સ્ટાફ અને 40 કોમ્પ્યુનીટી અને અન્ય સ્ટાફ કોરોના પોઝિટિવ થયો હતો. હાલ 31 વિદ્યાર્થીઓ ક્વોરન્ટીન છે.

ક્રિકેટ મેચ જોવા ગયેલા વિદ્યાર્થીઓને કોરોના

કોરોનાની બીજી લહેરમાં 12 માર્ચ 2021ના રોજ મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે. 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ હવે કુલ 45 લોકો પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે શહેરમાં ધીરેધીરે કોરોનાનો પગપેસારો ફરી ચિંતાનો વિષય બન્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">