AHMEDABAD : અમદાવાદ-વડોદરા મેમૂ ટ્રેન શરૂ થશે, રેલવે દ્વારા ઓનલાઇન બુકિંગના નામે ઉઘાડી લૂંટ

AHMEDABAD : આજથી અમદાવાદ-વડોદરા મેમૂ શરૂ થઇ રહી છે. ત્યારે મુસાફરોએ રૂ. 25 ભાડા સામે રૂ. 15 રિઝર્વેશન અને ઓનલાઇન બુકિંગના આઇઆરસીટીસીના રૂ.17 મળી કુલ રૂ.32ના વધારા સાથે રૂ. 58 ચૂકવવા પડશે.

| Updated on: Mar 01, 2021 | 12:58 PM

AHMEDABAD : આજથી અમદાવાદ-વડોદરા મેમૂ શરૂ થઇ રહી છે. ત્યારે મુસાફરોએ રૂ. 25 ભાડા સામે રૂ. 15 રિઝર્વેશન અને ઓનલાઇન બુકિંગના આઇઆરસીટીસીના રૂ.17 મળી કુલ રૂ.32ના વધારા સાથે રૂ. 58 ચૂકવવા પડશે. રેલવે દ્વારા ઓનલાઈન બુકિંગના નામે મુસાફરોની ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે.

ડિજિટલાઝેશનને પ્રોત્સાહન અને મુસાફરોની સુવિધાના નામે ઓનલાઈન બુકિંગ અને એપ દ્વારા કન્વેન્શનલ ચાર્જ તરીકે ટિકિટ દીઠ રૂ.17 વધુ વસૂલવામાં આવે છે. જ્યારે એસટીમાં આનાથી વિપરીત ઓનલાઇન બુકિંગ કરાવનારને મૂળ ટિકિટના ભાડામાં પણ 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. કોરોનાકાળ દરમિયાન રેલવેમાં 15 રૂપિયા રિઝર્વેશન ચાર્જ અને આઇઆરસીટીસીનો રૂ.17 કન્વેન્શનલ ચાર્જ વડોદરા- અમદાવાદ અને વડોદરા-ભરૂચના બેઝિક ભાડા કરતાં પણ વધારે થાય છે. એસટી દ્વારા પણ વોલ્વોના બુકિંગમાં રિઝર્વ સીટ આપવામાં આવે છે, જ્યારે અમદાવાદ મેમુ ટ્રેનમાં બેઝિક ભાડું રૂ. 25 અને રૂ. 15 રિઝર્વેશન ચાર્જ તેમજ ઓનલાઇન બુકિંગ માટે કન્વેન્શનલ ચાર્જ રૂ. 17 વસૂલાય છે, જે 32 રૂપિયા જેટલો થાય છે. કોઈ એજન્ટ પાસે બુક કરાવો તો વધુ રૂપિયા 20 અને 0.17 ટકા પેમેન્ટ ગેટવે ચાર્જ ચૂકવવો પડે છે. જે ખાનગી ટ્રાવેલ્સવાળા કરતાં પણ મોંઘું થાય છે. એસટીમાં ઓનલાઈન બુકિંગ કરાવનારને રિટર્ન ટિકિટમાં 10% ડિસ્કાઉન્ટ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સરકાર પણ આપી રહી છે.

Follow Us:
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">