અમદાવાદ : ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટ્રકે બાળકીને અડફેટે લીધી, દુર્ઘટનામાં 10 વર્ષની બાળકીનું મોત
અમદાવાદમાં ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટ્રકે બાળકીને અડફેટે લીધી અને 10 વર્ષની બાળકી ટ્રકના ટાયર નીચે કચડાઇ હતી. આ દુર્ઘટનામાં 10 વર્ષની બાળકીનું મોત થયું છે. ફતેવાડી કેનાલ પાસે સ્ટાર રેસિડેન્સી નજીકની આ ઘટના બની હતી. આ પણ વાંચો: અમદાવાદ: બાપુનગરમાં યુવકે રોડ પર તલવારથી કાપી કેક અને જાહેરમાં કર્યું ફાયરિંગ, જુઓ VIDEO રોચક […]
અમદાવાદમાં ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટ્રકે બાળકીને અડફેટે લીધી અને 10 વર્ષની બાળકી ટ્રકના ટાયર નીચે કચડાઇ હતી. આ દુર્ઘટનામાં 10 વર્ષની બાળકીનું મોત થયું છે. ફતેવાડી કેનાલ પાસે સ્ટાર રેસિડેન્સી નજીકની આ ઘટના બની હતી.
આ પણ વાંચો: અમદાવાદ: બાપુનગરમાં યુવકે રોડ પર તલવારથી કાપી કેક અને જાહેરમાં કર્યું ફાયરિંગ, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો