AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: અમદાવાદમાં ક્રિકેટ પર સટ્ટો રમતા 10 ઝડપાયા, પોલીસે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત

અમદાવાદના સાઉથ બોપલમાંથી ફરી એકવાર ક્રિકેટનો સટ્ટો રમતા 10 આરોપી ઝડપાયા છે. ઓર્ચિડ એલિંગસના એપાર્ટમેન્ટમાંથી હાઈ પ્રોફાઈલ સટ્ટાનું રેકેટ પકડાયું છે. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં સટ્ટો રમતા 10 શખ્સો ઝડપાયા હતાં.   આરોપીઓ બાંગ્લાદેશ પ્રિમિયર લિગની મેચ પર સટ્ટો રમતા હતા અને 4 મહિના પહેલા ફ્લેટ ભાડે રાખી સટ્ટો રમાતો હતો. જેમાં કાળુ ઉર્ફે […]

VIDEO: અમદાવાદમાં ક્રિકેટ પર સટ્ટો રમતા 10 ઝડપાયા, પોલીસે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત
| Updated on: Dec 14, 2019 | 6:26 AM
Share

અમદાવાદના સાઉથ બોપલમાંથી ફરી એકવાર ક્રિકેટનો સટ્ટો રમતા 10 આરોપી ઝડપાયા છે. ઓર્ચિડ એલિંગસના એપાર્ટમેન્ટમાંથી હાઈ પ્રોફાઈલ સટ્ટાનું રેકેટ પકડાયું છે. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં સટ્ટો રમતા 10 શખ્સો ઝડપાયા હતાં.

આરોપીઓ બાંગ્લાદેશ પ્રિમિયર લિગની મેચ પર સટ્ટો રમતા હતા અને 4 મહિના પહેલા ફ્લેટ ભાડે રાખી સટ્ટો રમાતો હતો. જેમાં કાળુ ઉર્ફે કિશોર સમગ્ર સંચાલન કરતો હોવાનું સામે આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પોલીસે આરોપીઓ પાસેથી 31 સ્માર્ટ ફોન, 57 સાદા ફોન, 5 લેપટોપ, 2 LED ટીવી, એક કાર અને 5 હજાર રોકડ રકમ સહિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બીજી તરફ આ સટ્ટોડિયાઓના દુબઈ અને પાકિસ્તાનમાં પણ કનેક્શન હોવાની પોલીસને આશંકા છે. ત્યારે પોલાસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">