અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેનનું આગમન, સી-પ્લેનના ટ્રાયલને લઇને તડામાર તૈયારીઓ

Utpal Patel

|

Updated on: Oct 26, 2020 | 5:01 PM

અમદાવાદમાં સી-પ્લેનના ટ્રાયલને લઈને તડામાર તૈયારીઓ થઇ રહી છે. સી-પ્લેન કેવડીયાથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આવી પહોંચ્યું છે. ફાયરબ્રિગેડના જવાનોએ સાબરમતી નદીમાં સી-પ્લેનના રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું. સી-પ્લેનના સાબરમતીમાં ઉતરાણ દરમિયાન પોલીસ અધિકારીઓ, એએમસીના અધિકારીઓ અને એવિએશનની ટીમો ખાસ હાજર રહી છે. સાથે જ નદીના બંને કાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.  અમદાવાદમાં સી-પ્લેનના […]

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેનનું આગમન, સી-પ્લેનના ટ્રાયલને લઇને તડામાર તૈયારીઓ

Follow us on

અમદાવાદમાં સી-પ્લેનના ટ્રાયલને લઈને તડામાર તૈયારીઓ થઇ રહી છે. સી-પ્લેન કેવડીયાથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આવી પહોંચ્યું છે. ફાયરબ્રિગેડના જવાનોએ સાબરમતી નદીમાં સી-પ્લેનના રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું. સી-પ્લેનના સાબરમતીમાં ઉતરાણ દરમિયાન પોલીસ અધિકારીઓ, એએમસીના અધિકારીઓ અને એવિએશનની ટીમો ખાસ હાજર રહી છે. સાથે જ નદીના બંને કાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.  અમદાવાદમાં સી-પ્લેનના એક્સકલુઝીવ દ્રશ્યો જુઓ આ વીડિયોમાં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati