અમદાવાદમાં રિવરફ્રન્ટ ગાર્ડનમાં ઓનલાઇન ટિકિટની વ્યવસ્થા, ટિકિટબારી પર ભીડને નિયંત્રિત કરવા લેવાયો નિર્ણય

તમારે રિવરફ્રન્ટ ગાર્ડનમાં જવું હોય તો હવે પ્રવેશ માટેની ટિકિટ ઓનલાઇન પણ મેળવી શકાશે. સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત ઓનલાઇન ટિકિટ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી મુલાકાતીઓ ઘરે બેઠા જ ઓનલાઇન ટિકિટ મેળવી શકશે. ખાસ કરીને રિવરફ્રન્ટના 3 ગાર્ડન તેમજ ફલાવર પાર્કની ટિકિટ ઓનલાઈન મેળવી શકાશે. આમ કરવા પાછળનું કારણ એ પણ […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ ગાર્ડનમાં ઓનલાઇન ટિકિટની વ્યવસ્થા, ટિકિટબારી પર ભીડને નિયંત્રિત કરવા લેવાયો નિર્ણય
Follow Us:
| Updated on: Oct 23, 2020 | 9:47 AM

તમારે રિવરફ્રન્ટ ગાર્ડનમાં જવું હોય તો હવે પ્રવેશ માટેની ટિકિટ ઓનલાઇન પણ મેળવી શકાશે. સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત ઓનલાઇન ટિકિટ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી મુલાકાતીઓ ઘરે બેઠા જ ઓનલાઇન ટિકિટ મેળવી શકશે. ખાસ કરીને રિવરફ્રન્ટના 3 ગાર્ડન તેમજ ફલાવર પાર્કની ટિકિટ ઓનલાઈન મેળવી શકાશે. આમ કરવા પાછળનું કારણ એ પણ છે કે વાર્ષિક ફલાવર શો દરમ્યાન ટિકિટ લેવામાં ભીડ થતી હોવાનું ભૂતકાળમાં સામે આવ્યું છે. ત્યારે મુલાકાતીઓને ટિકિટ લેવામાં મુશ્કેલી ન પડે તે માટે AMCએ આ ઓનલાઇન ટિકિટની વ્યવસ્થા ઉભી કરી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">