અમદાવાદ કર્ફયુની જાહેરાતને પગલે દોડધામ, ગીતામંદિર એસટી ડેપોમાં લોકોની ભારે ભીડ
અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાતની પગલે લોકોમાં દોડધામ વધી છે. દિવાળીના તહેવારમાં માદરે વતન ગયેલા અને પ્રવાસે નીકળેલા લોકોનો ધસારો વધી ગયો છે. અમદાવાદના ગીતામંદિર એસટી બસ સ્ટોપ ઉપર યાત્રિકોનો ધસારો ખુબ જ જોવા મળ્યો છે. જોકે, આ તમામ બાબતમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા છે. લોકો પોતપોતાના ઘરે જવા દોડધામ કરી રહ્યાં છે. Facebook પર […]

અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાતની પગલે લોકોમાં દોડધામ વધી છે. દિવાળીના તહેવારમાં માદરે વતન ગયેલા અને પ્રવાસે નીકળેલા લોકોનો ધસારો વધી ગયો છે. અમદાવાદના ગીતામંદિર એસટી બસ સ્ટોપ ઉપર યાત્રિકોનો ધસારો ખુબ જ જોવા મળ્યો છે. જોકે, આ તમામ બાબતમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા છે. લોકો પોતપોતાના ઘરે જવા દોડધામ કરી રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

