AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપની તૈયારી, બે રણનીતિથી વધી રહ્યું છે આગળ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત ભાજપ બે રણનીતિથી આગળ વધી રહ્યું છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપની તૈયારી, બે રણનીતિથી વધી રહ્યું છે આગળ
| Updated on: Dec 20, 2020 | 6:19 PM
Share

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત ભાજપ બે રણનીતિથી આગળ વધી રહ્યું છે. ખેડૂતો ભાજપ સાથે રહે એ માટે કૃષિ સંમેલન થઈ રહ્યા છે. દિલ્હીના આંદોલનની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર અસર ન થાય તેની તૈયારીઓ છે. ભાજપે ખેડૂતો સાથે તાલુકા સ્તરે બેઠક શરૂ કરી છે.

આ પણ વાંચો: અમિત શાહનાં મમતા સરકાર પર સીધા પ્રહાર, બંગાળ ભ્રષ્ટાચારમાં નંબર-1,TMCની સરકાર જઈ રહી છે

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ

વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ

મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ

થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો

અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

g clip-path="url(#clip0_868_265)">