AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: કોરોના સંક્રમણને અટકાવવા AMCની ઝુંબેશ, બુલેટ ટ્રેન કન્સ્ટ્રકશન સાઇટમાં ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ

અમદાવાદમાં કોરોના સંક્રમણને અટકાવવા AMCની ઝુંબેશ હાથ ધરી હતી. સાબરમતી બુલેટ ટ્રેન કન્સ્ટ્રકશન સાઇટમાં ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ઝારખંડ, બિહાર અને ઉત્તરપ્રદેશના મજૂરોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતુ. 350 ટેસ્ટિંગમાંથી 52 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. બીજી તરફ કન્સ્ટ્રકશન સાઈટ પર પણ ટેસ્ટિંગ કરાવામાં આવ્યું હતુ જેમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 9, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 8, પૂર્વ […]

અમદાવાદ: કોરોના સંક્રમણને અટકાવવા AMCની ઝુંબેશ, બુલેટ ટ્રેન કન્સ્ટ્રકશન સાઇટમાં ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ
| Updated on: Sep 05, 2020 | 2:27 AM
Share

અમદાવાદમાં કોરોના સંક્રમણને અટકાવવા AMCની ઝુંબેશ હાથ ધરી હતી. સાબરમતી બુલેટ ટ્રેન કન્સ્ટ્રકશન સાઇટમાં ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ઝારખંડ, બિહાર અને ઉત્તરપ્રદેશના મજૂરોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતુ. 350 ટેસ્ટિંગમાંથી 52 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. બીજી તરફ કન્સ્ટ્રકશન સાઈટ પર પણ ટેસ્ટિંગ કરાવામાં આવ્યું હતુ જેમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 9, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 8, પૂર્વ ઝોનમાં 2, ઉત્તર ઝોનમાં 4, દક્ષિણ ઝોનમાં 14 અને મધ્ય ઝોનમાં 12 મળીને કુલ 49 સાઈટોને નોટિસ અપવામાં આવી હતી. 480 કામદારોના ટેસ્ટિંગ કરાતા પૂર્વ ઝોનમાં 4 પોઝિટિવ કેસ મળ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">