લગ્નના બીજા જ દિવસે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ

સામાન્ય રીતે જેમના લગ્ન હોય તેઓ ઓછામાં ઓછા 10 દિવસથી વધુ રજા ઉપર જતા હોય છે. પરંતુ કેટલાક કોરોના વોરીયર્સ એવા છે કે તેઓ પોતાના લગ્નની સાથેસાથે હાલમાં ફેલાયેલા કોરોનાના રોગ સામે વોરીયર્સ બનીને લડી રહ્યાં છે. પોતાના લગ્ન જીવન કરતા ફરજને મહત્વ આપીને અનેક લોકોને કોરાનાના સંક્રમણથી બચાવવાની કામગીરી બજાવી છે. આવા જ એક […]

લગ્નના બીજા જ દિવસે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ
Follow Us:
| Updated on: Dec 17, 2020 | 4:03 PM

સામાન્ય રીતે જેમના લગ્ન હોય તેઓ ઓછામાં ઓછા 10 દિવસથી વધુ રજા ઉપર જતા હોય છે. પરંતુ કેટલાક કોરોના વોરીયર્સ એવા છે કે તેઓ પોતાના લગ્નની સાથેસાથે હાલમાં ફેલાયેલા કોરોનાના રોગ સામે વોરીયર્સ બનીને લડી રહ્યાં છે. પોતાના લગ્ન જીવન કરતા ફરજને મહત્વ આપીને અનેક લોકોને કોરાનાના સંક્રમણથી બચાવવાની કામગીરી બજાવી છે. આવા જ એક કોરોના વોરીયર્સ છે મહિલા પોલીસ કોન્સ્ટેબલ. મોરબીના મહિલા કોન્સ્ટેબલ પ્રફુલ્લાબા પરમારે લગ્નના એક જ દિવસ રજા રાખીને બીજા દિવસે ફરજ પર હાજર થઈ ગયા હતા. જે તેમની ફરજનિષ્ઠા બતાવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">