જંબુસરમાં કારમાં આગ લગતા દોડધામ મચી, એક સપ્તાહમાં બીજો બનાવ
જંબુસર – મઞાદ રોડ ઉપર સવારે કારમાં આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડ મદદે બોલાવાયું હતું., સદનશીબે કારણો ચાલાક સમસ્યસર વાહનમાંથી બહાર નીકળી જતા તેનો બચવા થયો હતો. ઘટનામાં આખી કાર બળીને ખાક થઈ ગઈ હતી. ભરૂચમાં સપ્તાહમાં કારમાં આગનો આજે બીજો બનાવ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

જંબુસર – મઞાદ રોડ ઉપર સવારે કારમાં આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડ મદદે બોલાવાયું હતું., સદનશીબે કારણો ચાલાક સમસ્યસર વાહનમાંથી બહાર નીકળી જતા તેનો બચવા થયો હતો. ઘટનામાં આખી કાર બળીને ખાક થઈ ગઈ હતી. ભરૂચમાં સપ્તાહમાં કારમાં આગનો આજે બીજો બનાવ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જંબુસર – મઞાદ રોડ ઉપર દોડતી એક કારમાં ચાલકને અચાનક બોનેટમાંથી ધુમાડા નીકળતા નજરે પડતા કારણે પાર્ક કરી તાપસ કરવા ચાલક કારમાંથી ઉતાર્યો ત્યાંજ અચાનક કારમાં આગ ફાટી નીકળી હતી. સ્થાનિકોની મદદથી આગ બુઝાવવાના પ્રયાસ નિસ્ફળ જતા મદદે ફાયર બ્રિગેડ બોલાવ્યું હતું જોકે લાશ્કરો પહોંચે તે પહેલાજ આખી કાર બાળીને ખાક થઇ ગઈ હતી. ટૂંકા સમયગાળામાં કર સળગી ઉઠવાનો આ બીજો બનાવ છે. આ અગાઉ મક્તમપુરમાં વાન સળગી ઉઠી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Latest News Updates





