ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાતા સાપુતારામાં વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યનું સર્જન થયું, જુઓ વિડીયો

ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાતા સાપુતારામાં વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યનું સર્જન થયું, જુઓ વિડીયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2023 | 10:52 AM

દક્ષિણ ગુજરાતના વનવિસ્તારમાં ખુદરી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. સાપુતારા - વઘઇ રોડ ઉપર કુર્ટના નયનરમ્ય સ્વરૂપના દર્શન થયા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે લીલીછમ ધરી ખુબ સુંદર સ્વરૂપમાં નજરે પડતી હતી.

ડાંગ – નર્મદા : શિયાળાના પ્રારંભે વરસાદ વરસતા ખેડૂતો માટે ચિંતાનો બન્યો છે તો વનવિસ્તારમાં ફરી હરિયાળી ખીલી છે. દક્ષિણ ગુજરાતના વનવિસ્તારમાં ખુદરી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. સાપુતારા – વઘઇ રોડ ઉપર કુર્ટના નયનરમ્ય સ્વરૂપના દર્શન થયા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે લીલીછમ ધરી ખુબ સુંદર સ્વરૂપમાં નજરે પડતી હતી.

દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને નર્મદા જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. ઘણા વિસ્તારમાં 5 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. નર્મદા જિલ્લામાં વરસેલો વરસાદ આ મુજબ છે.

તિલકવાડા : 28 mm
નાંદોદ : 54 mm
દેડીયાપડા : 63 mm
સાગબારા : 144 mm
ગરૂડેશ્વર : 60 mm

આ પણ વાંચો : ડાંગ : શિયાળાની શરુઆતમાં વરસાદી માહોલથી આહલાદક દ્રશ્ય સર્જાયા, જુઓ તસવીર

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Nov 27, 2023 10:51 AM
g clip-path="url(#clip0_868_265)">