રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાનો આંક હજારથી ઓછો, 24 કલાકમાં 1,209 દર્દીએ કોરોનાને આપી માત

રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાનો આંક હજારથી ઓછો નોંધાયો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 988 કેસ નોંધાયા

રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાનો આંક હજારથી ઓછો, 24 કલાકમાં 1,209 દર્દીએ કોરોનાને આપી માત
Follow Us:
| Updated on: Dec 22, 2020 | 9:23 PM

રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાનો આંક હજારથી ઓછો નોંધાયો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 988 કેસ નોંધાયા, ત્યારે 7 લોકોએ કોરોનાથી દમ તોડ્યો છે. અમદાવાદમાં 201 નવા કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 128 અને જિલ્લામાં 32 નવા કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં 11,397 કેસ એક્ટિવ છે.

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

આ પણ વાંચો: સુરતની VNSGUએ પરીક્ષાની તારીખો કરી જાહેર, કોરોના ગાઈડલાઈનનો કડક અમલ કરાશે

Latest News Updates

ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
g clip-path="url(#clip0_868_265)">