AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 875 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને પ્રતિદિવસના કોરોનાના કેસ એક નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 875 નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. આમ પ્રતિદિવસ કોરોનાના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 14 દર્દીના મોત થયા છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ […]

ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 875 પોઝિટિવ કેસ નોંધાયા
તસવીર પ્રતિકાત્મક છે.
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 2:10 PM
Share

ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને પ્રતિદિવસના કોરોનાના કેસ એક નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 875 નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. આમ પ્રતિદિવસ કોરોનાના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 14 દર્દીના મોત થયા છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ રાજ્યમાં 24 કલાકમાં કુલ 441 વ્યક્તિને રજા આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  ચીનમાં આર્થિક સંકટના એંધાણ, લોકોને બેંકમાંથી મોટી રકમ ઉપાડવા પણ લેવી પડે છે મંજૂરી

રાજ્યમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યા 9,948 પહોંચી 

875 new corona virus cases reported in Gujarat in last 24 hour

રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે અને તેની સાપેક્ષમાં ઓછા લોકો સ્વસ્થ થઈ રહ્યાં હોવાથી સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યા 10 હજારના આંકને નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસની 9,948 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ કુલ 28,183 લોકોને રજા આપવામાં આવી છે. ગુજરાતમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 40 હજારના આંકને પાર પહોંચી ગઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">