ખેડામાં ભાજપને મોટો ઝટકો, 70 કાર્યકર્તાઓએ પાર્ટીમાંથી રાજીનામું ધર્યુ

ખેડા જિલ્લામાં 70 કાર્યકર્તાઓએ ભાજપમાંથી રાજીનામા ધરી દીધા છે. ખેડાના શહેર પ્રમુખ રોહિત પટેલને પાર્ટી દ્વારા અચાનક સસ્પેન્ડ કરવામાં આવતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે.

ખેડામાં ભાજપને મોટો ઝટકો, 70 કાર્યકર્તાઓએ પાર્ટીમાંથી રાજીનામું ધર્યુ
Follow Us:
| Updated on: Dec 22, 2020 | 9:45 PM

ખેડા જિલ્લામાં 70 કાર્યકર્તાઓએ ભાજપમાંથી રાજીનામા ધરી દીધા છે. ખેડાના શહેર પ્રમુખ રોહિત પટેલને પાર્ટી દ્વારા અચાનક સસ્પેન્ડ કરવામાં આવતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે. શહેર પ્રમુખ તરીકે કિશોરસિંહ ઝાલાને કમાન સોંપતા જ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચો: રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાનો આંક હજારથી ઓછો, 24 કલાકમાં 1,209 દર્દીએ કોરોનાને આપી માત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">