વડોદરામાં કોરોના વાયરસથી પ્રથમ મોત, પરિવારના 4 સભ્યોને પણ કોરોના હોવાની પુષ્ટી

કોરોના વાયરસના કારણે રાજ્યમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. વડોદરામાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. વડોદરાના નિઝામપુરામાં રહેતા 55 વર્ષીય પુરૂષનું મોત થયું છે. જે શ્રીલંકા ટુરથી પરત ફર્યા બાદ કોરોનાથી સંક્રમિત થયા હતા અને પરિવારના 4 સભ્યોને કોરોના હોવાની પુષ્ટિ થઈ હતી.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ […]

વડોદરામાં કોરોના વાયરસથી પ્રથમ મોત, પરિવારના 4 સભ્યોને પણ કોરોના હોવાની પુષ્ટી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:33 PM

કોરોના વાયરસના કારણે રાજ્યમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. વડોદરામાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. વડોદરાના નિઝામપુરામાં રહેતા 55 વર્ષીય પુરૂષનું મોત થયું છે. જે શ્રીલંકા ટુરથી પરત ફર્યા બાદ કોરોનાથી સંક્રમિત થયા હતા અને પરિવારના 4 સભ્યોને કોરોના હોવાની પુષ્ટિ થઈ હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં, કુલ 9,35,840 પોઝિટીવ કેસ નોંધાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">