AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: ગુજરાતમાં અમદાવાદ પછી બીજા નંબરની ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા

રાજ્યમાં અમદાવાદ બાદ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં પરંપરાગત રાજમાર્ગો પર નિકળી. વહેલી સવારે પહિંદવિધિ અને છેડાપોરા વિધિ બાદ રંગેચંગે 34મી રથયાત્રાનો પ્રારંભ થયો. જેમાં ભગવાનના રથની સાથે બેન્ડવાડા અને વિવિધ ટેબલો પણ જોડાયા. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   આ પણ વાંચોઃ જય વસાવડાના સાહિત્યક અંદાજમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની […]

VIDEO: ગુજરાતમાં અમદાવાદ પછી બીજા નંબરની ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા
| Updated on: Jul 04, 2019 | 8:04 AM
Share

રાજ્યમાં અમદાવાદ બાદ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં પરંપરાગત રાજમાર્ગો પર નિકળી. વહેલી સવારે પહિંદવિધિ અને છેડાપોરા વિધિ બાદ રંગેચંગે 34મી રથયાત્રાનો પ્રારંભ થયો. જેમાં ભગવાનના રથની સાથે બેન્ડવાડા અને વિવિધ ટેબલો પણ જોડાયા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ જય વસાવડાના સાહિત્યક અંદાજમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રોચક ગાથાનો VIDEO જુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેમાં હનુમાનજીએ રામ-લક્ષ્મણને ખભે બેસાડ્યા હોય તેવા અનોખા ટેબલોએ આકર્ષણ જમાવ્યું. ભાવનગરના મહારાજાએ રથયાત્રા પર્વની નાગરિકોને શુભેચ્છા પાઠવી. જગતના નાથ સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નિકળ્યા છે. ત્યારે નાગરિકોએ પણ મોટી સંખ્યામાં પ્રભુના દર્શન કરવા પડાપડી કરી.

[yop_poll id=”1″]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">