4 ડિસેમ્બરે જામનગરમાં નેવી દિવસની ઉજવણીની તૈયારીઓ, વાલસુરા નેવી બેન્ડ દ્વારા પરફોર્મન્સ રજુ કરાયું

4 ડિસેમ્બરે જામનગરમાં નેવી દિવસની ઉજવણી થવાની છે. જોકે હાલ નેવી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત વાલસુરા નેવી બેન્ડ દ્વારા પરફોર્મન્સ રજૂ કરાયું હતું. નેવીના જવાનોના પરિવારજનો વચ્ચે કલાકાર જવાનોએ નેવી બેન્ડ રજૂ કર્યું હતું. નેવી બેન્ડ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. જેણે યુકે, યુએસ, ફાન્સ, ઈટલી સહીતના દેશોમાં પર્ફોર્મ કર્યુ છે. જ્યારે પણ નેવીના […]

4 ડિસેમ્બરે જામનગરમાં નેવી દિવસની ઉજવણીની તૈયારીઓ, વાલસુરા નેવી બેન્ડ દ્વારા પરફોર્મન્સ રજુ કરાયું
Follow Us:
| Updated on: Dec 02, 2020 | 11:30 PM

4 ડિસેમ્બરે જામનગરમાં નેવી દિવસની ઉજવણી થવાની છે. જોકે હાલ નેવી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત વાલસુરા નેવી બેન્ડ દ્વારા પરફોર્મન્સ રજૂ કરાયું હતું. નેવીના જવાનોના પરિવારજનો વચ્ચે કલાકાર જવાનોએ નેવી બેન્ડ રજૂ કર્યું હતું. નેવી બેન્ડ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. જેણે યુકે, યુએસ, ફાન્સ, ઈટલી સહીતના દેશોમાં પર્ફોર્મ કર્યુ છે. જ્યારે પણ નેવીના યુધ્ધ જહાજ અન્ય દેશની સફર પર જાય ત્યારે તેની સાથે નેવલ બેન્ડની ટીમ પણ રહે છે. જે વિદેશમાં સંગીતના સૂરોથી મનોરંજન પૂરૂ પાડે છે. ભારતીય નૌસૈના જવાનો દેશની સુરક્ષા તો કરે છે. પરંતુ દેશ-વિદેશમાં તેમનું બેન્ડ પ્રખ્યાત થયું છે. ભારતીય નૌસેનામાં શિસ્તને અગ્રતા આપવામાં આવે છે. જે બેન્ડમાં પણ શિસ્ત જોવા મળે છે. ભારતીય નૌસેનાનું નેવી બેન્ડ નેવીને ગૌરવ અપાવે છે. મહત્વનું છે કે પાકિસ્તાન સાથેની લડાઈમાં 4 ડિસેમ્બર 1971ના રોજ નેવીએ કરાંચી બંદર પર હુમલો કરીને વિજય મેળવ્યો હતો. ત્યારથી 4 ડિસેમ્બરના રોજ નેવી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">