કૌભાંડી વિનય શાહ ક્યારે લવાશે ગુજરાત ?, CID ક્રાઇમ બ્રાન્ચનો મોટો ખુલાસો

વિનય શાહ કેસમાં તેને ગુજરાત લાવવાની મુશ્કેલીઓ વધી રહી છે. દેશથી ફરાર વિનય શાહને નેપાળ પોલીસે કસ્ટડીમાં લીધો છે. જેના કારણે તેને ગુજરાત પોલીસને તેની કસ્ટડીમાં આવતાં વિલંબ થઇ શકે છે. આ પણ વાંચો : ગુજરાત સરકારે સ્કૂલ બેગના વજન માટે શાળાઓને છેલ્લી ચેતવણી વિનય શાહની ધરપકડ કરવા માટે નેપાળ પહોંચેલી CIDની ટીમ ગુજરાત પરત ફરી […]

કૌભાંડી વિનય શાહ ક્યારે લવાશે ગુજરાત ?,  CID ક્રાઇમ બ્રાન્ચનો મોટો ખુલાસો
Vinay Shah_Tv9
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Nov 29, 2018 | 8:42 AM

વિનય શાહ કેસમાં તેને ગુજરાત લાવવાની મુશ્કેલીઓ વધી રહી છે. દેશથી ફરાર વિનય શાહને નેપાળ પોલીસે કસ્ટડીમાં લીધો છે. જેના કારણે તેને ગુજરાત પોલીસને તેની કસ્ટડીમાં આવતાં વિલંબ થઇ શકે છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારે સ્કૂલ બેગના વજન માટે શાળાઓને છેલ્લી ચેતવણી

વિનય શાહની ધરપકડ કરવા માટે નેપાળ પહોંચેલી CIDની ટીમ ગુજરાત પરત ફરી છે. જેના પાસેથી મળેલી માહિતી પ્રમાણે હાલ વિનયને ભારત મોકલી શકાય તેમ નથી. કારણ કે નેપાળમાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

વહેલી તકે વિનયને ભારત લાવવા માટે ગુજરાત CIDએ નેપાળ પોલીસની સાથે સંપર્ક કરી રહ્યું છે. જેના માટે તેની નેપાળની સજા પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાર બાદ જ તેને ભારત મોકલવામાં આવી શકે છે.

[yop_poll id=”1″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">