2004 કડીના ઊંટવા ગામની હત્યા કેસમાં ગુજરાત ATSને સફળતા,મહાકાળી મંદિરના ટ્રસ્ટી તથા સાધ્વી સહિત 4ની હત્યા કરનારો આરોપી દિલ્હીથી ઝડપાયો
વર્ષ 2004માં કડીના ઊંટવા ગામે મહાકાળી મંદિરના ટ્રસ્ટી તથા સાધ્વી સહિત 4ની હત્યા કરી મંદિરમાંથી 10 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ પણ કરી જવાની ઘટનામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે અને આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ કડી તાલુકાના ચકચારી હત્યા કેસમાં આરોપી ગોવિંદસિંહ નંદરાવ યાદવ કે જેના પર 51 હજાર રૂપિયાનું ઈનામ […]

http://tv9gujarati.in/2004-kadi-na-unt…elhi-thi-zadpayo/
વર્ષ 2004માં કડીના ઊંટવા ગામે મહાકાળી મંદિરના ટ્રસ્ટી તથા સાધ્વી સહિત 4ની હત્યા કરી મંદિરમાંથી 10 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ પણ કરી જવાની ઘટનામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે અને આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ કડી તાલુકાના ચકચારી હત્યા કેસમાં આરોપી ગોવિંદસિંહ નંદરાવ યાદવ કે જેના પર 51 હજાર રૂપિયાનું ઈનામ હતું તેની ધરપકડ કરા લેવામાં આવતા બીજા પણ ગુના ઉકેલાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Corona code
