બટાકાના બિયારણના ભાવમાં 200 ટકાનો વધારો, આ વર્ષે બટાકાનું વાવેતર ઓછુ થવાની સંભાવના
ગુજરાતમાં બટાકાના બિયારણના ભાવમાં 200 ટકાના વધારો થયો છે. જેના કારણે આ વર્ષે ગુજરાતમાં બટાકાનું વાવેતર ઓછુ થવાની સંભાવના છે. ગુજરાતમા બટાકાના બિયારણનો ભાવ 50 કિલોના 800થી 1000 હતા. તે આજે વધીને 2000થી 3100 સુધીનો થયો છે. બટાકાના બિયારણના વઘેલા ભાવથી, નવેમ્બરથી શરુ થઈ રહેલ વાવણીની સિઝનમાં આ વર્ષે બટાકાનુ વાવેતર ઓછુ થશે. જેના કારણે […]
ગુજરાતમાં બટાકાના બિયારણના ભાવમાં 200 ટકાના વધારો થયો છે. જેના કારણે આ વર્ષે ગુજરાતમાં બટાકાનું વાવેતર ઓછુ થવાની સંભાવના છે. ગુજરાતમા બટાકાના બિયારણનો ભાવ 50 કિલોના 800થી 1000 હતા. તે આજે વધીને 2000થી 3100 સુધીનો થયો છે. બટાકાના બિયારણના વઘેલા ભાવથી, નવેમ્બરથી શરુ થઈ રહેલ વાવણીની સિઝનમાં આ વર્ષે બટાકાનુ વાવેતર ઓછુ થશે. જેના કારણે બટાકાનો પાક ઓછો થવાની સંભાવાને લઈને બટાકાના ભાવ આસમાને પહોચશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો