રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો, છેલ્લા 24 કલાકમાં નવા 1,197 કેસ

રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો, છેલ્લા 24 કલાકમાં નવા 1,197 કેસ

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,197 નવા કેસ અને 17 દર્દીના મોત નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4 દર્દીના મોત થયા છે. ત્યારે સૌથી વધુ 168 કેસ સુરતમાં નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના કુલ 90,139 કેસ નોંધાયા છે અને 2,947 લોકોના મોત થયા છે. Facebook પર […]

Kunjan Shukal

| Edited By: Bipin Prajapati

Sep 19, 2020 | 5:44 PM

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,197 નવા કેસ અને 17 દર્દીના મોત નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4 દર્દીના મોત થયા છે. ત્યારે સૌથી વધુ 168 કેસ સુરતમાં નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના કુલ 90,139 કેસ નોંધાયા છે અને 2,947 લોકોના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati