Gold Price Today : શું સોનામાં ફરી આવી રહી છે તેજી? જાણો આજના સોનાના દામ

Gold Price Today:ગત સપ્તાહે કિંમતોમાં ઘટાડા પછી આજે ભારતીય બજારોમાં સોનાના દમમાં થોડો  ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે 5 ઓગસ્ટ વાયદામાં મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) માં સોનું 47000 આસપાસ કારોબાર કરી રહ્યું છે. ગુજરાતમાં સોનુ(Gold Price in Gujarat ) આજે 48650 ઉપર  ટ્રેડ થઇ રહ્યું છે.

Gold Price Today : શું સોનામાં ફરી આવી રહી છે તેજી? જાણો આજના સોનાના દામ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 12:39 PM

Gold Price Today:ગત સપ્તાહે કિંમતોમાં ઘટાડા પછી આજે ભારતીય બજારોમાં સોનાના દમમાં થોડો  ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે 5 ઓગસ્ટ વાયદામાં મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) માં સોનું 47000 આસપાસ કારોબાર કરી રહ્યું છે. ગુજરાતમાં સોનુ(Gold Price in Gujarat ) આજે 48650 ઉપર  ટ્રેડ થઇ રહ્યું છે.

સોનામાં તેજીનું કારણ યુ.એસ. ટ્રેઝરી યીલ્ડના ઘટાડાને કારણે આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં થોડો વધારો થયો છે. ગયા અઠવાડિયે સોનાના ભાવમાં 6 ટકાનો ઘટાડો થયો હતો જે 15 મહિનામાં સાપ્તાહિક ઘટાડો છે. ફેડ તેની નાણાકીય નીતિમાં કડકાઈ સૂચવે છે પરંતુ કિંમતોમાં ઘટાડા પછી પીળી ધાતુ આ અઠવાડિયે સ્થિર રહી છે. ડોલરમાં ઘટાડો અને સોનાના સમર્થનવાળા ભાવ એક્સચેંજ-ટ્રેડેડ ફંડ્સના રોકાણમાં રોકાણથી મજબૂતી મળી છે

ગોલ્ડ ઇટીએફમાં રોકાણ ઘટ્યું અગાઉના મહિનાની તુલનામાં મે મહિનામાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ 57 ટકા ઘટીને રૂ 288 કરોડ થયું છે. ગોલ્ડ ઇટીએફમાં રોકાણ ઘટવા છતાં ગોલ્ડ ઇટીએફની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) મેના અંતમાં 6 ટકાના વધારા સાથે રૂ16,625 કરોડ થઈ છે. જે એપ્રિલમાં 15629 કરોડ હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    47060.00    -14.00 (-0.03%) – બપોરે 12.20 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999     48655 RAJKOT 999               48670 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48710 MUMBAI                  47220 DELHI                      50290 KOLKATA                48970 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48110 HYDRABAD          48110 PUNE                      47220 JAYPUR                 50290 PATNA                    47220 NAGPUR                47220 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                43603 AMERICA          42583 AUSTRALIA      42615 CHINA               42551 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">