Food : જો એક સમોસું અને 4 સંતરાની કેલેરી સરખી હોય છે, તો સમોસા નુકસાનકારક કેમ ?

પ્રોટીન, વિટામીન (vitamin) સૌથી મળનારી કેલરી એટલે કે એનર્જી એક સરખી હોતી નથી.5 સંતરા બરાબર એક સમોસું નથી. સમોસા મહિનામાં એક વખત જ ખાઈ શકાય છે. જ્યારે સંતરા (Orange)તમે દિવસમાં 5 પણ ખાય શકો છો છતાં તમારુ વજન વધશે નહિ.

Food : જો એક સમોસું અને 4 સંતરાની કેલેરી સરખી હોય છે, તો સમોસા નુકસાનકારક કેમ ?
calories of one samosa and 4 oranges are the same why is the samosa harmful
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jul 21, 2021 | 5:01 PM

Food : પ્રોટીન (Protein), વિટામીનમાંથી મળનારી કેલરી (Calorie)એટલે એનર્જી (Energy) એક સમાન નથી. આનો સરળ અર્થ એ છે કે, પાંચ સંતરા (Orange) એક સમોસાની બરાબર નથી. સમોસા (Samosa) મહિનામાં એક જ વખત ખાઈ શકાય છે. જ્યારે સંતરા તમે દરરોજ 5 પણ ખાશો તો વજન વધશે નહી.

21 વર્ષીય શ્રતિનું વજન  તેના વજનથી ત્રણ ગણું વધુ છે.જો તમારે વધારાની ચરબી (Fat)માંથી છુટકારો મેળવવો હોય તો કસરતની સાથે-સાથે  તમે કેલરી(Calorie)નો નોંધ પણ ડાયરીમાં શરુ કરી હતી. શ્રુતિ જે પણ ખાય છે તે કેલરી (Calorie)અનુસાર ખાય છે. પરંતુ તેની આ માપને કેલેરીને આધારે માપવામાં આવતી ન હતી. પરંતુ તેમાંથી મળનારી કેલરી(Calorie)નો હિસાબ પણ રાખવામાં આવ્યો હતો.

એક સંતરું (Orange)ખાય તો 47 કેલરી (Calorie) થઈ હતી. 100 ગ્રામ દ્વાક્ષ (Grapes)ખાધી તો 67 કેલેરી તેમજ એક ગ્લાસ દુધ પીધું તો 42 કેલેરી વધુ થઈ ગઈ. આ રીતે દરેક કેલરીનો હિસાબ ડાયરીમાં નોંધવામાં આવે છે. તેમાં માત્ર લીધેલી કેલરી જ નહિ પરંતુ ખર્ચેલી કેલરી પણ નોંધવામાં આવી હતી.

પાંચ સંતરા એક સમોસાની બરાબર નથી

હાથમાં એક કેલરી મીટર બાંધ્યું  હતું. જેનાથી અત્યારસુધીમાં કેટલી કેલરી(Calorie) ખર્ચ કરી ચૂકી છે. રાત્રે સુતા પહેલા લીધેલી અને ખર્ચ કરેલી કેલરીનો હિસાબ નોંધવામાં આવે છે. જેટલું જમ્યું છે તેટલી કેલરી ઓછી કરી કે કેમ, કે પછી  શરીરમાં ચરબી (Fat) જમા થઈ રહી છે.કેલેરી એવી વસ્તુ નથી કે જે જમા કરીને વધશે. બીજી એવી વસ્તુ છે જેની

પરંતુ શ્રુતિના મનમાં સવાલ ઉભો થયો કે, જો એક નારંગી ખાવીથી 47 કેલરી(Calorie) મળે છો તો એક સમોસું ખાવાથી 250 કેલેરી થાય છે તો તેનો અર્થ થાય છે કે, તમે ભલે એક સોમોસું ખાઉ કે 5 સંતરા (Orange)ખાઉ, તો પછી શા માટે ડાયેટિશિયનને કહ્યું કે, સંતરા ગમે તેટલા ખાઉ શકીએ છે પરંતુ સમોસા 15 દિવસમાં માત્ર એક જ વખત અને તે પણ એક સમોસાથી વધુ નહી.

એક નારંગી ખાવીથી 47 કેલરી(Calorie) મળે છો

તો શું કેલરી માત્ર સંખ્યામાં ગણાતી નથી?

શ્રુતિની આ વાત ખુબ સરળ અને સાચી છે. આ જવાબ ફુડ સાયન્સ પાસે છે અને ફ્રાંસના તે જાણાતી વૈજ્ઞાનિક (scientist) નિકોલસ ક્લિમેન્ટ છે, જેમણે સૌથી પહેલા કેલરી(Calorie)ને સમજવાની અને માપવાની સ્કીલ જણાવી,

કિલમેન્ટ કહે છે કે, કેલેરીનો અર્થ એ છે કે, કોઈ ચોક્કસ ખાદ્ય પદાર્થમાંથી મળેલી એનર્જી. એનર્જીની ગણતરી કેલરીમાં થાય છે પરંતુ જેમ તમામ પ્રકારની એનર્જી એક સમાન હોતી નથી. તેમ તમામ પ્રકારની કેલરી (Calorie) પણ એકસરખી નથી. તમે તળેલા બટાકા અથવા અડધો કિલો દ્વાક્ષ (Grapes)માંથી સમાન કેલેરી મેળવો છો પરંતુ બંન્ને સમાન પ્રકારની ઉર્જા નથી.

દ્વાક્ષમાંથી મળનારી કેલરી જલ્દી એનર્જીમાં કન્વર્ટ થઈ જાય છે. જ્યારે તળેલા બટાકા (Potato)માંથી મળનારી કેલરી (Calorie)ને એનર્જીમાં કન્વર્ટ થવામાં સમય લે છે. આ માટે સમોસા કે પછી તળેલા બટેકા ખાવાથી તેમની કેલેરીને ઉર્જામાં બદલવા માટે તમારે અંદાજે 10 કિલોમીટર દોડવું જોશે ત્યારે તમારી કેલેરી એનર્જીમાં બદલશે અને ખર્ચ થશે. નહિતર ચરબી બની શરીરના કોઈ પણ ખુણામાં જમા થઈ જશે.

સંતરા (Orange)તમે દિવસમાં 5 પણ ખાય શકો છો છતાં તમારો વજન વધશે નહિ

પ્રોટીન,વિટામીન (vitamin) સૌથી મળનારી કેલરી એટલે કે એનર્જી એક સરખી હોતી નથી. માટે વન પ્લસ વન ટુ કરતી શકતા નથી. તેનો સીધો  મતલબ એ છે કે, 5 સંતરા બરાબર એક સમોસું નથી. સમોસા મહિનામાં એક વખત જ ખાઈ શકાય છે. જ્યારે સંતરા (Orange) તમે દિવસમાં 5 પણ ખાય શકો છો છતાં તમારો વજન વધશે નહિ. બ્રૉકલી, ગાજર, લીલા શાકભાજી (Vegetable)માંથી મળનારી કેલેરી તુલના સમોસા અને બટેકાથી મળનારી કેલરી સાથે કરી શકાતી નથી.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.

આ પણ વાંચો :  Eid Sharbat Recipe : ઈદ નિમિત્તે વિવિધ શરબતનો આનંદ માણો, આ રહી શરબત બનાવવાની રીત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati