તમને પણ લાગ્યુંને કે આ Shahrukh Khan છે! હમશક્લ ઈબ્રાહિમ કાદરીને જોઈને ચાહકો હેરાન

શાહરુખ ખાનના આ હમશક્લનું નામ ઈબ્રાહિમ કાદરી (Ibrahim Qadri) છે. ઈબ્રાહિમ કાદરી (Ibrahim Qadri) ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને ફોટોઝ શેર કરતો રહે છે.

તમને પણ લાગ્યુંને કે આ Shahrukh Khan છે! હમશક્લ ઈબ્રાહિમ કાદરીને જોઈને ચાહકો હેરાન
Ibrahim Qadri
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 04, 2021 | 9:10 PM

બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા સ્ટાર્સ છે, જેમના હમશક્લ છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. હવે સુપરસ્ટાર શાહરુખ ખાન (Shahrukh Khan)નો એક હમશક્લ સામે આવ્યો છે, જેને એકવાર જોઈને કોઈ પણ થાપ ખાઈ શકે છે. શાહરુખ ખાનના આ હમશક્લનું નામ ઈબ્રાહિમ કાદરી (Ibrahim Qadri) છે. ઈબ્રાહિમ કાદરી (Ibrahim Qadri) ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને ફોટોઝ શેર કરતો રહે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ઈબ્રાહિમ કાદરી (Ibrahim Qadri) ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરતો રહે છે. આમાં તમે જોઈ શકો છો કે તેનો દેખાવ, ડ્રેસિંગની રીત અને અભિનય સુધી શાહરુખ ખાન (Shahrukh Khan) જેવું મળતું છે. તેણે શાહરૂખ ખાન (Shahrukh Khan)ના ઘણાં જૂના હિટ ગીતો પર પરફોર્મ કરીને વીડિયો પણ બનાવ્યો છે. ઈબ્રાહિમ કાદરીને એકવાર જોઈને તમે ચોક્કસ ચોંકી જશો અને તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે.

શાહરૂખ ખાન (Shahrukh Khan)ના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ડિરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે કેટરિના કૈફ (Katrina Kaif) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) હતા. હવે શાહરુખ ખાન દીપિકા પદુકોણ (Deepika Padukone) અને જોન અબ્રાહમ (John Abraham) સાથે ફિલ્મ ‘પઠાણ’ (Pathan)નું શૂટિંગ કરી રહ્યા છે.

શાહરુખ ખાન (Shahrukh Khan) ફિલ્મ ‘પઠાણ’ (Pathan) સિવાય દિગ્દર્શક અયાન મુખર્જી (Ayan Mukerji)ની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ (Brahmastra) અને આમિર ખાન (Aamir Khan) અને કરીના કપૂર (Kareena Kapoor)ની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ (Laal Singh Chaddha)માં કેમિયો રોલ કરતા જોવા મળશે.

આ પણ વાંચો :- Kartik Aaryan સાથે થઈ રહેલા વર્તન પર અનુભવ સિંહાએ વ્યક્ત કરી ચિંતા, કહ્યું- ‘આ ખૂબ અયોગ્ય છે’

આ પણ વાંચો :- Sushant Singh Rajputનાં નામે પોતાનો ચહેરો ચમકાવનારા પર ભડકી મોટી બહેન મિતૂ સિંહ, કહ્યું પરિવાર સહન નહીં કરે

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">