Saif Ali Khan સહિત વેબ સિરીઝની દુનિયાના 10 સૌથી વિશ્વાસપાત્ર સિતારા, જાણો Manoj Bajpayeeનો નંબર

એક મીડિયા કન્સલ્ટન્ટ ફર્મે આવી જ ટોપ 10 સ્ટાર્સની સૂચિ તૈયાર કરી છે. આ યાદી મે મહિનામાં સિતારાઓની લોકપ્રિયતાના આધારે બનાવવામાં આવી છે.

Saif Ali Khan સહિત વેબ સિરીઝની દુનિયાના 10 સૌથી વિશ્વાસપાત્ર સિતારા, જાણો Manoj Bajpayeeનો નંબર
Saif Ali Khan, Manoj Bajpayee
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 11, 2021 | 8:13 PM

કોરોના વાયરસ રોગચાળા દરમિયાન ઓટીટી પ્લેટફોર્મ્સે જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે. ઓટીટીની લોકપ્રિયતાએ આવા ઘણા સિતારાઓને સપાટી પર આવવાની તક આપી છે, જે લાંબા સમયથી ઓટીટી સામગ્રી સાથે સંકળાયેલા હતા, પરંતુ ખ્યાતિની દ્રષ્ટિએ પાછળ રહ્યા હતા. તે જ સમયે ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ મનોરંજનના આ નવા માધ્યમને તેમનું નવું સ્થળ બનાવ્યું અને તેમને તેનો લાભ પણ મળ્યો. વેબ સિરીઝની દુનિયાએ આ કલાકારોની લોકપ્રિયતાને અનેકગણી વધારી દીધી.

એક મીડિયા કન્સલ્ટન્ટ ફર્મે આવી જ ટોપ 10 સ્ટાર્સની સૂચિ તૈયાર કરી છે. આ યાદી મે મહિનામાં સિતારાઓની લોકપ્રિયતાના આધારે બનાવવામાં આવી છે. આ સૂચિને શેર કરતા કહ્યું કે આ તે અભિનેતાઓ છે જે પ્રેક્ષકોને વેબ સિરીઝ અથવા ઓટીટી પર સીધી રીલિઝ થનારી ફિલ્મો જોવા માટે મજબુર કરી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ સૂચિ મુજબ પહેલા સ્થાન પર મનોજ બાજપેયી (Manoj Bajpayee) છે. યાદ રાખો, આ સૂચિ મે મહિનામાં બનાવવામાં આવી હતી અને ત્યાં સુધીમાં ફેમિલી મેન 2 બહાર પાડવામાં આવી ન હતી. જો કે, મનોજ બાજપેયી તે સ્ટાર્સમાંના એક છે, જેમની વેબસિરીઝ અથવા ફિલ્મ પ્રેક્ષકો ઓટીટી પ્લેટફોર્મ પર જોવા માટે તૂટી પડે છે.

બીજા સ્થાને પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) છે. મિર્ઝાપુર (Mirzapur) વેબ સિરીઝ ઉપરાંત લુડો (Ludo) અને કાગઝ (Kaagaz) જેવી ફિલ્મોએ પંકજની લોકપ્રિયતામાં વધારો કર્યો છે. ત્રીજા સ્થાને સેક્રેડ ગેમ્સ (Sacred Games)ના નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) છે, જેમની ફિલ્મો પણ સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થતી રહે છે.

ચોથા સ્થાને પર છે રાધિકા આપ્ટે (Radhika Apte). રાધિકા પણ ઓટીટી દુનિયાની કાયમી સભ્ય છે. તેમની ફિલ્મો અને વેબ સિરીઝ આવતી રહે છે. રાધિકા ધૂલ, ઓકે કમ્પ્યુટર જેવી વેબ સિરીઝમાં દેખાઈ છે. પાંચમા સ્થાને સૈફ અલી ખાન છે.

સૈફ બોલીવુડના પ્રથમ એવા મોટા અભિનેતા છે કે જેમને ઓટીટીની આહટ સૌથી પહેલા અનુભવી હતી અને ભારતમાં નેટફ્લિક્સની પહેલી વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ (Sacred Games)નો ભાગ બન્યા હતા. જેમાં નવાઝુદ્દીન સિદ્દીકી તેમની સાથે હતા. આજ વર્ષે સૈફની બહુ ચર્ચિત વેબ સિરીઝ તાંડવ રજૂ થઈ હતી.

આ સિવાય અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પણ ઓટીટીના ફેવરીટ બની ગયા છે અને છઠ્ઠા સ્થાને છે. પંચાયત (Panchayat) જેવી એવોર્ડ વિજેતા વેબ સિરીઝના કલાકાર જીતેન્દ્ર કુમાર સાતમાં અને સ્કેમ 1992 – ધ હર્ષદ મહેતા સ્ટોરી (Scam 1992) પ્રતિક ગાંધી (Pratik Gandhi) આઠમા ક્રમે છે. તે જ સમયે, વેબ સિરીઝનો પ્રખ્યાત ચહેરો સુમિત વ્યાસ (Sumeet Vyas) નવમા ક્રમે છે અને આર્ય વેબ સિરીઝથી ડેબ્યૂ કરનારી સુષ્મિતા સેન (Sushmita Sen) દસમા ક્રમે છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">