‘ગિલ્ટી માઇન્ડ્સ’નું ટ્રેલર રિલીઝ, વરુણ મિત્રા કોર્ટમાં શ્રિયા પિલગાંવકર સાથે દલીલ કરતા જોવા મળ્યા

ગિલ્ટી માઇન્ડ્સ' નું ટ્રેલર (Guilty Minds Traile) રિલીઝ થઈ ગયું છે. આ વેબસિરીઝના નિર્માતા અને દિગ્દર્શક શેફાલી ભૂષણે કહ્યું છે કે આ સિરીઝમાં બે સફળ વકીલો ન્યાય માટે લડે છે.

'ગિલ્ટી માઇન્ડ્સ'નું ટ્રેલર રિલીઝ, વરુણ મિત્રા કોર્ટમાં શ્રિયા પિલગાંવકર સાથે દલીલ કરતા જોવા મળ્યા
Guilty Minds Trailer Release
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 12:58 PM

Guilty Minds Trailer: પ્રાઇમ વીડિયોએ તમામ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર આ આગામી કાનૂની ડ્રામા રજૂ કર્યો છે. આ સિરીઝમાં (Web series) શ્રિયા પિલગાંવકર અને વરુણ મિત્રા (Varun Mitra) મુખ્ય ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે, ‘ગિલ્ટી માઇન્ડ’ (Guilty Minds)એમેઝોન પ્રાઇમ વીડિયો પર 22 એપ્રિલના રોજ સ્ટ્રીમ થશે.’ગિલ્ટી માઈન્ડ્સ’નું આ 1:56 મિનિટનું ટ્રેલર કોર્ટરૂમથી શરૂ થાય છે, જ્યાં વરુણ-શ્રિયા ઘણા કેસોમાં વકીલના રૂમમાં દલીલ કરતા જોવા મળે છે. બંને કેસ પછી કેસ લડે છે અને કેસને કારણે તેમનું અંગત જીવન પણ પ્રભાવિત થાય છે. જોકે બંને પોતાનો કેસ જીતવા માટે અમુક હદ સુધી જવા માંગતા હતા.

શેફાલી ભૂષણ (Shefali Bhushan) દ્વારા દિગ્દર્શિત અને જયંત દિગંબર સોમલકર દ્વારા સહ-દિગ્દર્શિત આ સિરીઝ બે યુવાન અને મહત્વાકાંક્ષી વકીલોની (Lawyers) સફર વર્ણવે છે. જ્યારે તેમાંથી એક ભલાઈનું પ્રતિક છે, જ્યારે અન્ય એક જાણીતી કાયદાકીય પેઢી સાથે સંકળાયેલ છે જે નેગેટિવ શેડ્સના લોકો સાથે વ્યવહાર કરે છે.

જુઓ ટ્રેલર

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

આ સિરીઝમાં નમ્રતા સેઠ, સુગંધા ગર્ગ, કુલભૂષણ ખરબંદા, સતીશ કૌશિક, બેન્જામિન ગિલાની, વીરેન્દ્ર શર્મા, દીક્ષા જુનેજા, પ્રણય પચૌરી, દીપક કાલરા અને ચિત્રાંગદા સતરૂપા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય કરિશ્મા તન્ના, શક્તિ કપૂર, સુચિત્રા કૃષ્ણમૂર્તિ, ગિરીશ કુલકર્ણી અને સાનંદ વર્મા જેવા કલાકારો ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળશે.

મને હંમેશા કાયદાકીય બાબતોમાં રસ રહ્યો છે : દિગ્દર્શક શેફાલી ભૂષણ

ગિલ્ટી માઇન્ડ્સના નિર્માતા અને દિગ્દર્શક શેફાલી ભૂષણ કહે છે કે ‘ગિલ્ટી માઇન્ડ્સ’ તેના બે સફળ વકીલો તેમના ક્લાયન્ટ્સના ન્યાય માટે લડે છે.વધુમાં તેણે કહ્યું કે, મારા પરિવાર દ્વારા કાયદા વિશે મેં જે શીખ્યું છે તે બધું આ સિરીઝમાં શામેલ છે. મોટા થયા બાદ કાયદો મારા ઘરમાં રાત્રિભોજનના ટેબલ પર વારંવાર ચર્ચાનો વિષય બન્યો હતો અને મને હંમેશા તેમાં રસ રહ્યો છે. તેથી હું કાયદાકીય વ્યવસ્થા અને વિવિધ કેસો પર એક વાસ્તવિક પરિપ્રેક્ષ્ય આપવા માંગતી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : બોલિવૂડની અભિનેત્રીઓ સાઉથ ઈન્ડસ્ટ્રીના માર્ગ, આલિયા બાદ મૃણાલ ઠાકુરે આ ફિલ્મથી કર્યું ડેબ્યુ

આ પણ વાંચો : Neetu Kapoor: ‘જ્યાં તેની સફર પૂરી થઈ, ત્યાં મારી શરૂઆત થઈ..’, નીતુ કપૂરનું છલકાયું દર્દ, અભિનેત્રીએ ઋષિ કપૂર વિશે કહી આ વાત

Latest News Updates

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">