વિરાટ અને અનુષ્કા પહોંચ્યા ક્લિનિક, માતા-પિતા બન્યા બાદ પહેલો વીડિયો થયો વાયરલ

માતા બન્યા બાદ બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma)ની પહેલી ઝલક જોવા મળી છે. અનુષ્કા સાથે તેનો પતિ વિરાટ કોહલી (Virat Kohli) પણ હતો.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 21, 2021 | 4:20 PM

માતા બન્યા બાદ બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma)ની પહેલી ઝલક જોવા મળી છે. અનુષ્કા સાથે તેનો પતિ વિરાટ કોહલી (Virat Kohli) પણ હતો. બંનેએ આજે ​​મુંબઈના બાંદ્રામાં એક સાથે જોવા મળ્યા હતા. આ હોટ ફેવરીટ કપલ આજે બાંદ્રામાં ચેકઅપ કરાવવા માટે પહોચ્યું હતું અને કપલે પાપારાઝીને પોઝ પણ આપ્યો હતો. જોકે વિરુષ્કાના બેબીની તસ્વીર માટે હજુ પણ લોકો તરસી રહ્યા છે. ત્યારે લાગી રહ્યું છે કે વિરાટની દીકરીની તસ્વીર માટે હજુ પણ રાહ જોવી પડશે.

દીકરીને જન્મ આપ્યાને હજી 10 દિવસ જ થયા છે. તેમ છતાં અનુષ્કા શર્મા પહેલાની જેમ જ ફીટ લાગી રહી છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ અભિનેત્રીનું વજન વધ્યું નથી તેવું જણાઈ રહ્યું છે. પાપારાઝી ફોટોગ્રાફરની રીક્વેસ્ટ બાદ આ કપલે પોઝ આપ્યો હતો.

આ પણ વાંચો:Birthday Special, એ 5 ફિલ્મો જેના માટે સદીઓ સુધી દુનિયા યાદ રાખશે સુશાંતને

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">