Usha Uthupએ “પંખીડા તું ઉડી જાજે” ગીત ગાયું અને ઝૂમી ઉઠી ઓડીયન્સ, જાણો ઉષા ઉથુપનું ગુજરાત કનેક્શન

Usha Uthup Birthday : બોલિવૂડની પોપ ક્વીન તેમજ આઇકોનિક સિંગર ઉષા ઉથુપ (usha uthup) આજે પોતાનો 74મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. તેમનો જન્મ 8 નવેમ્બર 1947ના રોજ મુંબઈમાં થયો હતો.

Usha Uthupએ પંખીડા તું ઉડી જાજે ગીત ગાયું અને ઝૂમી ઉઠી ઓડીયન્સ, જાણો ઉષા ઉથુપનું ગુજરાત કનેક્શન
Usha Uthup Birthday special, know about Usha Uthup's Gujarat Connection
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 5:43 PM

AHMEDABAD : ગુજરાતની કલા અને સંસ્કૃતિ દેશ અને વિદેશમાં પણ પ્રખ્યાત છે. આ જ કારણ છે કે કલાકાર કોઈપણ ક્ષેત્રનો હોય, તેને ગુજરાત પ્રત્યે આકર્ષણ રહે જ છે. એમાં પણ ગાયક કલાકારો અને ગરબાના ગીતો વચ્ચે ગાઢ સંબંધ બંધાઈ જાય છે. અત્યાર સુધીમાં ઘણા બધા બિનગુજરાતી કલાકારોએ પણ પોતાના સુરીલા કંઠે ગરબાના ગીતો ગાયા છે. આ ક્રમમાં બોલિવૂડની પોપ ક્વીન તેમજ આઇકોનિક સિંગર ઉષા ઉથુપ (usha uthup) પણ સામેલ છે. આજે 8 નવેમ્બરે ઉષા ઉથુપનો જન્મદિવસ (Usha Uthup Birthday) છે, ત્યારે અમે તમને જણાવીશું સિંગર ઉષા ઉથુપનું ગુજરાત સાથે શું કનેક્શન છે.

ગુજરાતી ફિલ્મ ‘ચીલઝડપ’માં ગાયેલું ‘અલગારી’ ગીત ધૂમ મચાવી રહ્યું છે પાવરહાઉસ પર્ફોર્મર ઉષા ઉથુપે તેની ગાવાની અનોખી શૈલીથી લાખો ચાહકોને ડોલાવ્યાં છે. ઉષા ઉથુપે અનેક ભાષાઓમાં ગીતો ગાયા પછી ગુજરાતી થ્રિલર કોમેડીથી ફિલ્મ ‘ચીલઝડપ’ (2019) માં ગીત ગાઈને ઢોલીવુડમાં પ્રવેશ કર્યો છે. ગીતનું શીર્ષક ‘અલગારી’ છે, જે તેણીની યુનિક શૈલીમાં ગવાયેલું શક્તિશાળી ગીત છે. આ ફિલ્મમાં જીમિત ત્રિવેદી, દર્શન જરીવાલા, સોનિયા શાહ અને સુશાંત સિંહ છે. જુઓ આ અલગારી ગીત –

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઉષાએ “પંખીડા તું ઉડી જાજે” ગીત ગાયું અને ઝૂમી ઉઠી ઓડીયન્સ આજે આઇકોનિક સિંગર ઉષા ઉથુપના જન્મદિવસે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં ઉષા ઉથુપ પ્રખ્યાત ગુજરાતી ગરબા ગીત “પંખીડા તું ઉડી જાજે” ગાતા જોવા મળે છે. તેમની સાથે ગુજરાતના ખ્યાતનામ ગાયક પાર્થિવ ગોહિલ અને અન્ય ગાયકો પણ છે. આ ગરબા ગીતમાં ઉષાએ જે રીતે તેના મધુર કંઠે સુર રેલાવ્યા છે એ સાંભળીને સૌ કોઈ અવાક રહી જાય. ઉષાએ “પંખીડા તું ઉડી જાજે” ગીત ગાયું અને ઓડીયન્સ ઝૂમી ઉઠી હતી. માણો આ ગીત –

આ પણ વાંચો : Usha Uthup Birthday Special: નવ વર્ષની ઉંમરમાં આપ્યું પહેલું પરફોર્મન્સ, આજે અનેક દેશી-વિદેશી ભાષામાં ગાઈ છે ગીત

આ પણ વાંચો : માધુરી દીક્ષિતના દીકરાએ નાની ઉંમરમાં કર્યું એવું કામ કે જાણીને બધા લોકો થઇ ગયા અચંબિત

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">