Tu Maan Meri Jaan Lyrics: કિંગ દ્વારા ગવાયેલ આલ્બમ સોંગ તુ માન મેરી જાન Lyrics

તું માન મેરી જાન' સોંગ હવેે તમારી ભાષામાં. આ સોંગ ઘણું જ પોપ્યુલર થયું છે. આ એક આલ્બમ સોંગ છે. જે ગાયક કિંગ દ્વારા ગવાયું છે. ત્યારે અમે તેના લીરિક્શ લઈને આવ્યા છે.

Tu Maan Meri Jaan Lyrics: કિંગ દ્વારા ગવાયેલ આલ્બમ સોંગ તુ માન મેરી જાન Lyrics
Song Lyrics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 5:21 PM

માનવજીવન સાથે સંગીતનો સંબંધ હંમેશા અતૂટ રહ્યો છે. આવી સ્થિતિમાં, જો તમારે તણાવથી દૂર રહેવું હોય અને જીવનભર ખુશ રહેવું હોય, તો દિવસમાં એક બે વખત સારા ગીતો સાંભળવા જોઈએ. કહેવાનો અર્થ છે કે જો તમને સંગીત સાંભળવું ગમે છે, અને તમે હંમેશા ખુશ રહેવા માંગો છો. સંગીત સાંભળતા રહો જે ગમે ત્યારે તમારો મૂડ બદલી શકે છે અને તમને તણાવથી દૂર કરી શાંતિનો અનુભવ કરાવી શકે છે.

ત્યારે એવું એક ગીત છે જે આજકાલ ઘણું જ પોપ્યુલર થઈ રહ્યું છે જે છે ‘તું માન મેરી જાન’ (tu maan meri jaan song) સોંગ. જે લોકો સોંગ આપડે ઘણા લોકોના મોઢે સાંભળ્યું છે. આ એક આલ્બમ સોંગ છે. જે ગાયક કિંગ દ્વારા ગવાયું છે. ત્યારે અમે તેના લીરિક્શ લઈને આવ્યા છે.

આ પણ વાંચો:Munda Sohna Hoon Main Lyrics : બોલીવુડની નવી ફિલ્મ શહેજાદાનું સોન્ગ ” Munda Sohna Hoon Main”ના સાચા Lyrics વાંચો

Tu maan meri jaan song Lyrics:

Main Teri Aankhon Mein Udaasi Kabhi Dekh Sakda Nahi Tujhe Khush Main Rakhunga Sohneya

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

મૈં તેરી આંખો મેં ઉદાસી કભી દેખ સકદા નહીં તુજે ખુશ મેં રખુંગા સોનેયા

Main Tere Hothon Pe Khamoshi Kabhi Dekh Sakda Nahi Saari Baatein Main Sununga Sohneya

મૈં તેરે હોઠો પેં ખામોશી કભી દેખ સકદા નહીં સારી બાતેં મેં સુનુંગા સોનેયા

Tere Dil Se Na Kabhi Khelunga Saare Raaz Apne Main Tujhko De Doonga Meri Jaan Toone Mujhko Paagal Hai Kiya Mera Lagda Na Jiya Tere Bagair

તેરે દિલ સે ના કભી ખેલુંગા સારે રાઝ અપને મેં તુઝકો દે દૂંગા મેરી જાન તૂને મુજકો પાગલ હૈ કિયા મેરા લગદા ના જીયા તેરે બિગેર

Tu Maan Meri Jaan Main Tujhe Jaane Na Doonga Main Tujhko Apni Baahon Mein Chhupa Ke Rakhunga

તુ માન મેરી જાન મૈં તુઝે જાને ના દૂંગા મૈં તુઝકો અપની બાહોં મેં છુપા કે રખુંગા

Tu Maan Meri Jaan Main Tujhe Jaane Na Doonga Main Tujhko Apni Aankhon Mein Basa Ke Rakhunga Tu Maan Meri Jaan

તુ માન મેરી જાન મૈં તુઝે જાને ના દૂંગા મૈં તુઝકો અપની આંખો મેં બસા કે રખુંગા તુ માન મેરી જાન

Tu Maan Meri Jaan Tu Maan Meri Jaan

તુ માન મેરી જાન તુ માન મેરી જાન

Main Saya Banke Saath Tere Rehna 24 Ghante Main Rehna 24 Ghante Tere Bina Dil Lagda Nahi

મૈં સાયા બનકે સાથ તેરે રેહના 24 ઘંટે મૈં રેહના 24 ઘંટે તેરે બિના દિલ લગદા નહીં

Main Aankhon Se Chura Loon Jaana Tere Jo Bhi Gham The Haaye Tere Jo Bhi Gham The Tere Bina Dil Lagta Nahi

મૈં આંખો સે ચૂરા લૂન જાના તેરે જો ભી ગમ થે હાયે તેરે જો ભી ગમ થે તેરે બિના દિલ લગતા નહી

Meri Baahon Mein Aake Tu Jaana Nahi Aisi Rabb Se Main Maangu Dua

મેરી બાહોં મેં આકે તુ જાના નહી ઐસી રબ સે મેં માંગુ દુઆ

Tere Dil Se Na Kabhi Khelunga Saare Raaz Apne Main Tujhko De Doonga Meri Jaan Toone Mujhko Paagal Hai Kiya Mera Lagda Na Jiya Tere Bagair

તેરે દિલ સે ના કભી ખેલુંગા સારે રાઝ અપને મેં તુઝકો દે દૂંગા મેરી જાન તૂને મુઝકો પાગલ હૈ કિયા મેરા લગદા ના જીયા તેરે બગેર

Tu Maan Meri Jaan Main Tujhe Jaane Na Doonga Main Tujhko Apni Baahon Mein Chhupa Ke Rakhunga

તુ માન મેરી જાન મૈં તુઝે જાને ના દૂંગા મૈં તુઝકો અપની બાહોં મેં છુપા કે રખુંગા

Tu Maan Meri Jaan Main Tujhe Jaane Na Doonga Main Tujhko Apni Aankhon Mein Basa Ke Rakhunga Tu Maan Meri Jaan

તુ માન મેરી જાન મૈં તુઝે જાને ના દૂંગા મૈં તુઝકો અપની આંખો મેં બસા કે રખુંગા તુ માન મેરી જાન

Tu Maan Meri Jaan Tu Maan Meri Jaan Maan Meri Jaan Tu Maan Meri Jaan…

તુ માન મેરી જાન તુ માન મેરી જાન માન મેરી જાન તુ માન મેરી જાન

g clip-path="url(#clip0_868_265)">