TRP List:રિયાલિટી શોને આ વખતે પણ નથી મળ્યું ટીઆરપીમાં સ્થાન, જાણો કઈ સિરિયલોએ કરી ધમાલ?

TRP List: બાર્ક ઇન્ડિયાનો સાપ્તાહિક ટીઆરપી રિપોર્ટ દર વખતની જેમ આ વખતે પણ રજૂ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે કયા ટેલિવિઝન શોને સારી સફળતા મળી અને કોને ન મળી ...

TRP List:રિયાલિટી શોને આ વખતે પણ નથી મળ્યું ટીઆરપીમાં સ્થાન, જાણો કઈ સિરિયલોએ કરી ધમાલ?
TRP List
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 6:11 PM

ચાહકોમાં ટીવી સિરિયલો ખૂબ પસંદ કરવામાં આવે છે. ચાહકો હંમેશા તેમના મનપસંદ શો જોવા માટે આતુર હોય છે. આવી સ્થિતિમાં, દર અઠવાડિયે આ શો પણ ટીઆરપીમાં સ્થાન બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરતા જોવા મળે છે. આ સપ્તાહની ટીઆરપી યાદી બહાર આવી છે.

બાર્ક ઈન્ડિયા BARC India (Broadcast Audience Research Council) એ તાજેતરમાં TRP યાદી બહાર પાડી છે. આ અઠવાડિયે પણ કોઈ રિયાલિટી શો ટીઆરપીમાં ટોપ 5 માં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો નથી. આવી સ્થિતિમાં, ગત વખતની જેમ, આ વખતે પણ મોટાભાગના પ્રેક્ષકોની એ જ જૂની મનપસંદ સિરિયલને યાદીમાં સ્થાન મળ્યું છે. ચાલો જાણીએ ટોપ -5 માં થયેલા ફેરફાર…

અનુપમા (Anupamaa)

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જ્યારથી આ સીરિયલ અનુપમાને સ્ટાર પ્લસ પર રજૂ કરવામાં આવી છે ત્યારથી ચાહકોમાં ધમાલ મચાવ્યો છે. દર એક અઠવાડિયે આ શોમાં નવા પ્રકારનો તડકો લગાવામાં આવી રહ્યા છે, જેના કારણે શો ચાહકોમાં છવાયેલ છે. લાંબા સમયથી, શોએ ટીઆરપીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જે આ અઠવાડિયે પણ અકબંધ રહ્યું છે.

ગુમ હૈ કિસી કે પ્યાર મેં (Ghum Hai Kisikey Pyaar Meiin)

આજકાલ સ્ટાર પ્લસના શો ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં સાઈના અકસ્માતનું દ્રશ્ય બતાવવામાં આવી રહ્યું છે, આ શોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે સાઈ બધાને જાણ કર્યા વગર ઘર છોડીને ચાલી જાય છે અને તેની સાથે અકસ્માત થાય છે. જે પછી તે મોતનાં મુખમાંથી પાછી આવે છે પરંતુ તે હવે કોઈની સાથે બોલતી નથી, શોનો આ નવો તડકો ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે, અને શો ટીઆરપીમાં બીજા સ્થાને છે.

ઈમલી (Imlie)

ચાહકોને આદિત્ય અને ઈમલીની લવ સ્ટોરી ખૂબ પસંદ આવી રહી છે. ટીઆરપીમાં ત્રીજા સ્થાને બેઠેલા આ શોમાં ચાહકો સતત માલિનીની પોલ ખુંલવાની રાહ જોઈ રહ્યા છે. તો તે જ સમયે, ચાહકો પણ આદિત્ય ઇમલીના રોમાંસને ખૂબ પ્રેમ આપી રહ્યા છે.

ઉડારિયા

કલર્સનો શો ઉડારિયાં પણ ટીઆરપી યાદીમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. શોમાં આ દિવસોમાં જ્યાં જૈસ્મિન દરેક પ્રયાસ કરીને તેજોને ઘરની બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે, ત્યાં ફેતેહ અને તેજો વચ્ચેનું અંતર પણ ઘટી રહ્યું છે.

યે હૈ ચાહતેં

સ્ટાર પ્લસની બીજી સિરિયલ યે હૈ ચાહતેં પણ આ દિવસોમાં ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. રુદ્ર અને પ્રિસાની લવ સ્ટોરીવાળી આ સીરિયલ આ દિવસોમાં પાંચમા સ્થાને બેઠી છે.

આ પણ વાંચો:- Balika Vadhu: ‘બાલિકા વધુ’ ફેમ અવિકા ગોર નાની ઉંમરે બની નિર્માતા, કહ્યું હવે હું વધુ વિનમ્ર બની ગઈ છું

આ પણ વાંચો:- Anushka Sharmaએ પુત્રી વામિકા સાથે શેર કર્યો ખાસ ફોટો, લખી હૃદય સ્પર્શી પોસ્ટ

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">