AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Sharmaએ પુત્રી વામિકા સાથે શેર કર્યો ખાસ ફોટો, લખી હૃદય સ્પર્શી પોસ્ટ

તાજેતરમાં, વિરાટ અને અનુષ્કા શર્મા પણ એક બાળકીના માતાપિતા બન્યા છે. અનુષ્કાએ એક પુત્રીને જન્મ આપ્યો અને બંનેએ સાથે મળીને તેનું નામ વામિકા રાખ્યું છે.

Anushka Sharmaએ પુત્રી વામિકા સાથે શેર કર્યો ખાસ ફોટો, લખી હૃદય સ્પર્શી પોસ્ટ
Anushka Sharma And Vamika
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 12:03 AM
Share

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma)એ પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ રબ ને બના દી જોડીથી કરી હતી. આ ફિલ્મ પછી અભિનેત્રીએ ક્યારેય પાછું વળીને જોયું નથી. અભિનેત્રીને તેમના અભિનય તેમજ સુંદરતાને કારણે ચાહકોમાં પસંદ કરવામાં આવે છે. હવે અભિનેત્રીએ તેમની દીકરી વામિકા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2021 માં અનુષ્કાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. અનુષ્કા અને તેમના પતિ વિરાટ કોહલી (Virat Kohli) એ તેમની સુંદર પુત્રીનું નામ ‘વામિકા’ રાખ્યું છે. અભિનેત્રી ખાસ અંદાજમાં પોતાની દીકરીના ફોટા શેર કરતી રહે છે.

અનુષ્કાએ શેર કર્યા દીકરીનો ફોટો

માતા બન્યા બાદ અનુષ્કાએ દુર્ગાષ્ટમીના ખાસ અવસર પર પોતાની પુત્રી વામિકાના ફોટો શેર કર્યો છે. ફોટોમાં અનુષ્કાનો ચહેરો દેખાય રહ્યો છે પરંતુ આ વખતે પણ વામિકાનો બેક લુક દેખાય રહ્યો છે.

ફોટોમાં અનુષ્કા દિલ ખોલીને હસતી અને પોતાની દીકરીને પ્રેમ કરતી જોવા મળી રહી છે, જ્યારે વામિકા વીખાયેલા વાળમાં જોવા મળી રહી છે. અનુષ્કા પોતાની દીકરીને ખોળામાં પકડીને જોવા મળે છે. આ સાથે વામિકા પિંક કલરનાં ટોપમાં જોવા મળી રહી છે. અનુષ્કા અને વામિકા એટલે કે માં દીકરીનો આ ખાસ ફોટો ખરેખર હૃદયસ્પર્શી છે. આ ખાસ ફોટો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે મને દરરોજ સાહસી અને વધુ સાહસી બનાવ જે. મારી નાની વામિકા ❤️ ️ હેપ્પી અષ્ટમી ❤️.

ચાહકો બંનેની આ સુંદર શૈલી પસંદ કરે છે. આ જ કારણ છે કે અનુષ્કાએ તેનો ફોટો શેર કરતા જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. અનુષ્કાના આ ખાસ ફોટા પર ફેન્સ લાઈક્સ અને કમેન્ટ્સનો જોરદાર વરસાદ કરી રહ્યા છે.

અનુષ્કા પુત્રી વામિકાને મીડિયાથી દૂર રાખે છે. દીકરી થયા બાદ અનુષ્કાએ પોસ્ટ શેર કરી અને લખ્યું કે મીડિયાએ તેમની દીકરીને ફોલો ન કરવું જોઈએ, પરંતુ આ પછી પણ ઘણી વખત તેમની દીકરીનો ફોટો ક્લિક કરવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માને છેલ્લે ચાહકોએ ફિલ્મ ઝીરોમાં જોઈ હતી. આ ફિલ્મ પડદા પર ફ્લોપ રહી હતી. આ ફિલ્મ પછી, અભિનેત્રી અભિનયથી સંપૂર્ણપણે દૂર છે અને નિર્માણમાં હાથ અજમાવી રહી છે.

આ પણ વાંચો :- Kartik Aaryan New Film: કાર્તિક આર્યન બનશે ‘શહેઝાદા’, ક્રિતી સેનન બનશે તેમની શહેઝાદી, જાણો ક્યારે આવશે ફિલ્મ?

આ પણ વાંચો :- સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેનનો વીડિયો થયો વાયરલ, માંડ-માંડ પડતા-પડતા બચી

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
g clip-path="url(#clip0_868_265)">