The Kapil Sharma Showમાં જોવા મળશે વિરેન્દ્ર સહેવાગ અને મોહમ્મદ કૈફ, ક્રિકેટર આપશે કપિલને જોરદાર ટક્કર

કપિલ શર્મા (Kapil Sharma) પોતાના શો ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) સાથે ટીવી પર પરત ફર્યા છે, જ્યાં તેમની આ સિરિયલને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ સપ્તાહે ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) અને મોહમ્મદ કૈફ (Mohammad Kaif) શોમાં આવવાના છે.

The Kapil Sharma Showમાં જોવા મળશે વિરેન્દ્ર સહેવાગ અને મોહમ્મદ કૈફ, ક્રિકેટર આપશે કપિલને જોરદાર ટક્કર
Virender Sehwag, Mohammad Kaif, Kapil Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 12:00 AM

ટીવીનો પ્રખ્યાત શો ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show)માં દર અઠવાડિયે નવા નવા મહેમાનો આવતા રહે છે. જ્યાં આ અઠવાડિયે આપણે શોમાં મનોરંજન જગતથી નહીં પણ રમત જગત સાથે સંબંધિત બે પ્રખ્યાત ચહેરા જોવા જઈ રહ્યા છીએ. હા, આ અઠવાડિયે આપણેને શો પર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) અને મોહમ્મદ કૈફ (Mohammad Kaif) કપિલના શોમાં જોવા મળવાના છે. થોડા સમય પહેલા કપિલ શર્માએ પોતાના સોશિયલ મીડિયા પર આ શો સાથે સંબંધિત એક ખાસ પ્રોમો શેર કર્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શોના આ ખાસ પ્રોમોમાં આપણને વિરેન્દ્ર સહેવાગનો બેબાક અંદાજ જોવા મળી રહ્યો છે. જ્યાં કપિલના ચાહકો આ પ્રોમોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં આપણને કપિલ અને વિરેન્દ્ર સહેવાગ વચ્ચે ખૂબ જ મજબૂત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. જ્યાં પ્રોમોમાં કપિલ વિરેન્દ્ર સહેવાગને કહે છે કે “સહેવાગ હંમેશા ડ્રેસિંગ રૂમમાં હસી મજાક કરતા હતા અને ઘણું બોલતા હતા.

જ્યારે પણ સચિન તેંડુલકર તેમનાથી પરેશાન થઈ જતા, ત્યારે તેઓ તેમને કેળા ખાવા માટે આપતા હતા, જ્યાં સુધી તે કેળુ ખાશે ચૂપ રહેશે, સેહવાગ ભાઈ, તમે કોને કેળુ આપવા માંગો છો? કપિલના આ સવાલ પર સહેવાગ એક કેળું લઈને કપિલ તરફ ફેંકી દે છે. પછી તે કપિલને કહે છે કે “તેને પાછું ફેંક, કારણ કે જો તેને બોલવાનું બંધ કરી દીધું તો આ શો બંધ થઈ જશે, તું આ શોની જાન છે.”

જુઓ આ શોનો નવો પ્રોમો

View this post on Instagram

A post shared by Kapil Sharma (@kapilsharma)

મોહમ્મદ કૈફની ફિલ્ડિંગ સ્ટાઈલ આજે પણ આખી દુનિયામાં પ્રખ્યાત છે, જ્યાં કપિલના શોમાં પણ તેમની ફિલ્ડિંગ વિશે ઘણી વાતો થઈ હતી. કપિલ ઐશ્વર્યા રાય સાથે મોહમ્મદ કૈફની તસ્વીર બધાને સ્ક્રીન પર બતાવે છે, જ્યા એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે “ઐશ્વર્યાજી ધ્યાન રાખજો … તે ફિલ્ડિંગમાં થોડાક વધારે સારા છે” આ કમેન્ટને જેવું સ્ટેજ પર વાંચે છે મોહમ્મદ કૈફ જોર જોરથી હસવા લાગે છે.

આ સવાલ બાદ કપિલ મોહમ્મદ કૈફને પૂછે છે કે જેટલા પણ ક્રિકેટર્સ છે, તેમાંથી મોટાભાગનાએ લવ મેરેજ કર્યા છે. તો તમે એ કહો, આ બહાર ફિલ્ડિંગ કરવાનો સમય ક્યારે મળે છે તમને? તમે એક સારા ફિલ્ડર છો તેથી પૂછી રહ્યો છું. આના પર મોહમ્મદ કૈફ અને વિરેન્દ્ર સહેવાગ જોરજોરથી હસવા લાગ્યા. કપિલના શોનો આ નવો પ્રોમો દર્શકોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જ્યાં દરેક લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :- Raj Kundra હવે કોર્ટના આદેશ વગર નહીં છોડી શકે દેશ, સરનામું બદલવાની પણ આપવી પડશે માહિતી

આ પણ વાંચો :- TMKOC Photos: ગણપતિજીની સામે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરશે જેઠાલાલ અને ગોકુલધામ વાસીઓ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">