AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 16: સલમાન નહીં, હવે આ હશે શોનો નવો હોસ્ટ! ‘વીકેન્ડ કા વાર’ ખૂબ જ રસપ્રદ રહેશે

આ વખતે વીકેન્ડ કા વાર ખૂબ જ અલગ રહેવાનો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ અઠવાડિયાની ખાસ વાત એ છે કે, આ વખતે સલમાન ખાન વિકેન્ડ કા વારમાં હોસ્ટ તરીકે જોવા મળશે નહીં.

Bigg Boss 16: સલમાન નહીં, હવે આ હશે શોનો નવો હોસ્ટ! 'વીકેન્ડ કા વાર' ખૂબ જ રસપ્રદ રહેશે
સલમાન નહીં, હવે આ હશે શોનો નવો હોસ્ટ! 'વીકેન્ડ કા વાર' ખૂબ જ રસપ્રદ રહેશે Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2022 | 9:21 AM
Share

Bigg Boss 16: બિગ બોસ 16 (Bigg Boss 16)માં સ્પર્ધકોના કારણે એક યા બીજા ટ્વિસ્ટ જોવા મળે છે. પરંતુ, આ વખતે આ ટ્વિસ્ટ શોના હોસ્ટ તરફથી આવી રહ્યો છે, સ્પર્ધકો તરફથી નહીં. છેલ્લા ત્રણ અઠવાડિયામાં બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) શોના વીકએન્ડમાં જોવા મળ્યો હતો. પરંતુ, આ વખતે તેમાં કેટલાક ફેરફાર જોવા મળશે. આ સપ્તાહાંત ખૂબ જ રસપ્રદ રહેશે. આ વખતે મેકર્સે શોમાં નવો ટ્વિસ્ટ આપતા સલમાનને બદલે અન્ય કોઈને મોકલવાનું નક્કી કર્યું છે. ચાલો જાણીએ કે વીકએન્ડ કા વાર ( weekend ka vaar)ના આયોજનની જવાબદારી કોણે લીધી છે?

આ અઠવાડિયે મેકર્સ વીકેન્ડ કા વારમાં જબરદસ્ત ટ્વિસ્ટ લાવવા જઈ રહ્યા છે. આ વખતે સલમાન ખાનની જગ્યાએ બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક કરણ જોહર જોવા મળશે. અમે નહીં, પરંતુ અહેવાલો એવું કહે છે. આ વખતે સલમાન ખાન વિકેન્ડ કા વારમાં હોસ્ટ તરીકે જોવા મળશે નહીં. તેના બદલે કરણ જોહર પરિવારના સભ્યોની ક્લાસ લેતા જોવા મળશે.

શું હવે સલમાનને બદલે કરણ હોસ્ટ કરશે?

સમાચાર અનુસાર, કરણ જોહર તેના તીખા અને તીક્ષ્ણ પ્રશ્નોથી સ્પર્ધકોને નિશાન બનાવશે. જો કે, કરણ વીકેન્ડ કા વારમાં ઘરના તમામ સભ્યો સાથે ખૂબ જ મસ્તી કરતો જોવા મળશે. હવે એક તરફ લોકોમાં કરણને જોવાનો ઉત્સાહ છે. તે જ સમયે, સલમાન ખાનને બદલે કરણ આખી સિઝન હોસ્ટ કરશે કે કેમ તે અંગે પણ સમસ્યા છે એક બોલિવૂડ વેબસાઈટે સમાચાર શેર કર્યા છે કે. કરણ જોહર આ વીકેન્ડના વારના એપિસોડને હોસ્ટ કરશે. મતલબ કે આગામી એપિસોડમાં ફરી સલમાન ખાન વાપસી કરશે.

BB ઓટીટીની પ્રથમ સીઝન હોસ્ટ કરી ચૂક્યા છે કરણ

તમને જણાવી દઈએ કે, કરણ જોહર એક ફિલ્મમેકર હોવાની સાથે હોસ્ટ પણ છે. તેના ફેમસ રિયાલિટી શો કોફી વિથ કરણ દર્શકોનો સૌથી મનપસંદ ટૉક શો. તેમણે અનેક એવોર્ડ ફંક્શન પણ હોસ્ટ કરયા છે આ સિવાય કરણ બિગ બોસ ઓટીટીની પ્રથમ સીઝન હોસ્ટ કરી ચૂક્યો છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">