AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘હરિયાણાની શકીરા’ ગોરી નાગોરી બિગ બોસના ઘરમાં હિજાબ પહેરીને જોવા મળી , ફોટો થયા વાયરલ

જે ફોટો સામે આવ્યા છે તે 'બિગ બોસ 16' (Bigg Boss 16)ના લાઈવ ફીડના હોવાનું માનવામાં આવી રહ્યા છે. ફોટોમાં તે સલવાર કમીઝ સાથે હિજાબ પહેરેલી જોઈ શકાય છે.

'હરિયાણાની શકીરા' ગોરી નાગોરી બિગ બોસના ઘરમાં હિજાબ પહેરીને જોવા મળી , ફોટો થયા વાયરલ
'હરિયાણાની શકીરા' ગોરી નાગોરી બિગ બોસના ઘરમાં હિજાબ પહેરીને જોવા મળીImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2022 | 9:49 AM
Share

‘હરિયાણાની શકીરા’ કહેવાતી ડાન્સર ગોરી નાગોરી બિગ બોસના ઘરમાં પહોંચ્યા બાદ દેશભરમાં ફેમસ થઈ ગઈ છે. બિગ બોસના ઘરમાં ગોરી નાગોરી હંમેશા ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે. તે હંમેશા વેસ્ટર્ન પોશાકમાં જોવા મળે છે. ફેન્સ પણ તેને ખૂબ પસંદ કરવા લાગ્યા છે. આ દરમિયાન બિગ બોસના ઘરની અંદર ગોરી નાગોરીના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે, જેમાં તે હિજાબ પહેરેલી જોવા મળી રહી છે. ચાહકોએ ગોરીનો આવો અવતાર આ પહેલા ભાગ્યે જ જોયો હશે, તો આ ફોટો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

જે ફોટો સામે આવ્યો છે તે લાઈવ ફીડનો માનવામાં આવી રહ્યો છે આ ફોટોમાં સલવાર કમીઝ સાથે હિજાબ પહેરેલી જોવા મળી રહી છે પરંતુ ગોરીના આ લુકને અત્યાર સુધી શોમાં દેખાડવામાં આવી રહ્યો નથી. શોમાં ગોરી હંમેશા ગ્લેમરસ અને વેસ્ટર્ન અંદાજમાં જોવા મળી છે. માનવામાં આવી રહ્યું છે કે, ગોરીનો આ ફોટો તે સમયનો છે જ્યારે ગોરી નમાજ માટે તૈયાર થઈ હતી. નમાઝ પઢવા માટે મુસ્લિમ મહિલાઓ આ રીતે હિજાબ પહેરે છે.

મુસ્લિમ પરિવારમાંથી આવે છે ગોરી નાગોરી

આ વાત અમુક લોકો જ જાણે છે કે, ગોરી નાગોરી મુસ્લિમ પરિવારમાંથી આવે છે. ગોરીનો જન્મ રાજસ્થાનમાં થયો છે. તેનું અસલી નામ તસ્લમીમા બાનો છે પરંતુ તે ગોરી નાગોરીના નામથી મશહુર છે. બિગ બોસની સીઝન 16માં કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી કર્યા બાદ તેની ફેન ફોલોઈંગમાં ખુબ જ વધારો થયો છે.

ડાન્સર બનવામાં આવી આટલી મુશ્કિલી

ગોરી નાગોરીને ડાન્સર બનવાની આ સફળ મુશ્કિલ ભર્યું છે. ગોરી નાગોરીના પરિવાર નહોતા ઈચ્છતા કે, તે ડાન્સર બને. ગોરીના પરિવારના લોકો તેના ડાન્સ કરવાની વિરુદ્ધ હતા પરંતુ પરિવારની ના છતાં ગોરી નાગોરીએ ડાન્સ છોડ્યો ન હતો અને ડાન્સમાં તેની એક અલગ ઓળખ ઉભી કરી છે, પરંતુ સલમાન ખાનના હોસ્ટ શો બિગ બોસથી ગોરી નાગોરી વધુ ફેમસ થઈ છે.

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">