AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધ ટ્રેટર્સ 2′ માંથી બહાર થયા પછી શુભમન ગિલની બહેન શહેનીલ પર ગુસ્સે થઈ સાઉન્ડસ

The Traitors 2 : કરણ જોહરના શો ધ ટ્રેટર્સ સીઝન 2ની શરુઆત થઈ ચૂકી છે. પહેલા 3 એપિસોડમાં જ કેટલાક સ્પર્ધકો બહાર થઈ ચૂક્યા છે. હવે શહનીલ ગિલ પર સાઉન્ડસ ગુસ્સે થઈ છે.

ધ ટ્રેટર્સ 2' માંથી બહાર થયા પછી શુભમન ગિલની બહેન શહેનીલ પર ગુસ્સે થઈ સાઉન્ડસ
| Updated on: Aug 15, 2026 | 11:49 AM
Share

લોકઅપ 2 અને અલાયન્સ પછી હાલમાં જે રિયાલિટી શો ચર્ચામાં છે. તે કરણ જોહરનો શો ધ ટ્રેટર્સ સીઝન 2 છે. આ શો એમેઝોન પ્રાઈમ વીડિયો પર આવી રહ્યો છે. હાલમાં શોની શરુઆત થઈ છે. 3 એપિસોડમાં કેટલાક સ્પર્ધકો બહાર થઈ ચૂક્યા છે. જેમાં મુનવ્વર ફારુકી સિવાય સાઉન્ડસ મૌફાફિર પણ સામેલ છે. તેના ગયા પછી કરણ જોહર તેના ફોટોને દુર કરે છે. કારણ કે, તે હવે શોનો ભાગ નથી. આ વચ્ચે સાઉન્ડસ મૌફાકિર શોમાંથી બહાર થયા પછી શહનીલ ગિલ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

ભારતીય કિકેટર શુભમન ગિલની બહેન શહનીલ ગિલે પણ આ શોથી ઓટીટી પર ડેબ્યુ કર્યું છે. હાલમાં તે શોમાં શાનદાર રમત રમી રહી છે. તે ટ્રેટર છે. જેના પર અત્યારસુધી કોઈને શક નથી.

શહનીલ ગિલને ધ ટ્રેટર્સ સીઝન 2માં પહેલા જ દિવસે ટ્રેટર તરીકે પસંદ કરવામાં આવી હતી. જેનો તેમણે સ્વીકાર પણ કર્યો હતો. ટ્રેટર્સમાં ક્રિસ્ટલ ડિસુઝા, કુલ્લુ, હરમન સિંધા અને શહનીલ ગિલ સામેલ છે. બીજા દિવસે ઈનોસેન્ટ સાઉન્ડસ મૌકાફિરનું મર્ડર કર્યું હતુ. જે આડિયા શહનીલ ગિલનો હતો.હવે સાઉન્ડ્સે એક મીડિયા સાથે વાત કરી હતી.

શહનીલ ગિલ પર ગુસ્સે થઈ સાઉન્ડસ મૌફાકિર

ધ ટ્રેટર્સ સીઝન 2માંથી બહારથયા પછી સાઉન્ડ્સ મૌફાકિરે કહ્યું. મને ખોટું એટલા માટે લાગી રહ્યું છે. કારણ કે, મને બહાર કરવાનું કોઈ યોગ્ય કારણ ન હતુ. મને જે લાગતું હતુ. મને એટલા માટે બહાર કરવામાં આવી કારણ કે, શહનીલ ગિલ ઈચ્છતી ન હતી કે, કોઈ છોકરી જે વધારે એન્ટરટેનિંગ, કોન્ફિડન્ટ અને સુંદર હોય. ત્યાં રહે. આ માટે તેને પર્સનલ રીતે મોટો પડકાર હતા.

આ દરમિયાન ત્યાં રહેલો મુનવ્વર ફારુકી પણ તેની વાત સાંભળી હસવા લાગ્યો હતો. જેના પર સાઉન્ડસે ઈશારો કરી કહ્યું હસો નહી. તો મુનાવ્વરે કહ્યું તે ખુબ સમજદાર છોકરી છે. તેમજ પોતાની વાત રાખવા માટે તેનું સન્માન કરું છું. સાઉન્ડ્સ ખુબ હિંમતવાળી છોકરી છે. હંમેશા પોતાના દિલની વાત રાખે છે.મુનાવર “સર્કલ ઓફ શક” માંથી બહાર થનાર પ્રથમ સ્પર્ધક હતો. ત્યારબાદ હરમન આવ્યો, જે શોમાંથી યોગ્ય રીતે ઓળખાયેલ અને બહાર થનાર પ્રથમ “ટ્રેટર” બન્યો.

ભાઈ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, બહેન ધ ટ્રેટર્સ 2માં કરવા જઈ રહી છે એન્ટ્રી , જુઓ શહનીલનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ચૈતર વસાવાને હંગામી રાહત! ગુજરાત હાઇકોર્ટે 7 દિવસના શરતી જામીન મંજૂર
ચૈતર વસાવાને હંગામી રાહત! ગુજરાત હાઇકોર્ટે 7 દિવસના શરતી જામીન મંજૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
g clip-path="url(#clip0_868_265)">