Bigg Boss 16 : સંબુલના પિતાના ખુલાસા બાદ ઘરની હાલત બગડી, મિત્રો વચ્ચે થયો ઝગડો

બિગ બોસ 16માં લડાઈ શરૂ થઈ ગઈ છે. શોના સ્પર્ધકોએ પણ પોતપોતાની રમતો રમવાનું શરૂ કરી દીધું છે. પરંતુ વિક એન્ડ કા વારમાં સલમાન ખાન પરિવારના કેટલાક સભ્યો માટે ક્લાસ લેતા જોવા મળશે.

Bigg Boss 16 : સંબુલના પિતાના ખુલાસા બાદ ઘરની હાલત બગડી, મિત્રો વચ્ચે થયો ઝગડો
સંબુલના પિતાના ખુલાસા બાદ ઘરની હાલત બગડી, મિત્રો વચ્ચે થયો અણબનાવImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2022 | 5:15 PM

Bigg Boss 16: બિગ બોસ 16નુ બીજું અઠવાડિયું પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે સમય છે શોના હોસ્ટ સલમાન ખાનના વિકએન્ડ કા વારનો, આજે પણ સલમાન ખાન ઘરના સભ્યોની ક્લાસ લેતા જોવા મળશે, શોના મેકર્સે વિકએન્ડ કા વાર (Weekend ka var)ના કેટલાક પ્રોમો શેર કરવામાં આવ્યા છે, જેને જોઈને એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે, આજ સલમાન ખાન (Salman Khan)ના ગુસ્સાથી ઘરના સભ્યો બચી શકશે નહિ, ગત્ત દિવસે સલમાન ખાને શાલીનને તેના વર્તન માટે ફટકાર લગાવી હતી, ત્યારબાદ શો ના સેટ પર સંબુલના પિતા પહોંચ્યા હતા.

ગત્ત દિવસે સંબુલના પિતાએ શોના સેટ પર આવીને પોતાની પુત્રીને સમજાવતો જોવા મળ્યા હતા. સંબુલના પિતા પહેલા તો ઘરના કન્ટેસ્ટટ ગૌતમ અને અંકિત ગુપ્તાના વખાણ કર્યા હતા અને કહ્યું કે, તેણે કઈ રીતે સંબુલને સમજાવી પરંતુ તે સમજી શકી નહિ, તો શાલીનને ફટકાર લગાવી હતી. સંબુલના પિતા શાલીનને કહે છે કે, તેણે સંબુલની ઈમેજ ખરાબ કરી નાંખી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

આ સિવાય અભિનેતાના પિતા તેને પોતાના માટે સ્ટેન્ડ લેવા માટે કહે છે. આ વચ્ચે હવે મેકર્સે એક નવો પ્રોમો શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, સંબુલના પિતાના ખુલાસાથી મિત્રો વચ્ચે તિરાડ પડી શકે છે. પિતાના ગયા બાદ સંબુલ પોતાના રુમમાં રડતી જોવા મળી રહી છે જ્યાં શાલીન અને ટીના પહોંચે છે તેને સમજાવવાની કોશિષ કરે છે. શાલીન કહે છે કે, મારી કોઈ પણ વાતથી કોઈને ખોટું લાગ્યું, ત્યારબાદ ટીના કહે છે કે,મે તારી સાથે કાંઈ ખોટું કર્યું નથી.

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

સંજોગો જોતા એવું લાગે છે કે હવે સંબુલ તેની રમત રમવાનું શરૂ કરી શકે છે. કારણ કે તે હજુ કંઈ ખાસ કરી રહી નથી. તેને ખબર પડી છે કે તે જેમને મિત્ર માનતી હતી તે તેના મિત્રો નથી. સલમાન ખાન પણ વીકેન્ડ કા વારમાં ઘણા ખુલાસા કરતા જોવા મળશે. કોણ કોની પીઠ પાછળ શું કહે છે, તે પરિવારના સભ્યોને બધાની સામે કહેશે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">