AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 16: ડોક્ટર સાથે ગેરવર્તણૂક કરવા બદલ શાલીન પર સલમાન ખાન ગુસ્સે ભરાયો !

બિગ બોસ 16 (Bigg Boss 16)ના બીજા વિકેન્ડમાં સલમાન ખાન પરિવારના સભ્યોથી ઘણો નારાજ હતો. શોના હોસ્ટ સલમાને સ્પર્ધક શાલીનને ઉગ્રતાથી ક્લાસ લીધો હતો.

Bigg Boss 16: ડોક્ટર સાથે ગેરવર્તણૂક કરવા બદલ શાલીન પર સલમાન ખાન ગુસ્સે ભરાયો !
Bigg Boss 16: ડોક્ટર સાથે ગેરવર્તણૂક કરવા બદલ શાલીન પર સલમાન ખાન ગુસ્સે થયોImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2022 | 10:09 AM
Share

Bigg Boss 16: બિગ બોસના ઘરમાં તમાશો સામાન્ય છે, પરંતુ સલમાન ખાન માટે શો દરમિયાન પોતાનું જેકેટ ઉતારવું સામાન્ય નથી. ઘણીવાર સલમાન ખાન ખૂબ ગુસ્સામાં હોય ત્યારે આવું કરે છે. બિગ બોસ (Bigg Boss 16) વિકેન્ડ કા વારમાં ઘણું જોવા મળ્યું હતું. સલમાન ખાને (Salman Khan)સ્પર્ધકો પાસેથી આખા અઠવાડિયાનો હિસાબ લીધો હતો. પરંતુ આ પહેલીવાર બન્યું છે કે કોઈ સિઝનના બીજા વીકેન્ડમાં સલમાન ખાન આટલા ગુસ્સે જોવા મળ્યા નથી. ઘણીવાર આવી પરિસ્થિતિઓ શોના કેટલાક અઠવાડિયા પછી બનતી હતી. પરંતુ આ વખતે આ સ્થિતિ આવી ચુકી છે.

બિગ બોસે ઘરમાં એક ડોક્ટરને મોકલ્યો

પોતાના હેલ્થ ઈસ્યુને લઈ શાલીન છેલ્લા કેટલાક દિવસોથી ચિકન-ચિકન કરી રહ્યો છે તેનું એ પણ કહેવું હતુ કે, બિગ બોસે જેટલું પણ ચિકન મોકલ્યું હતુ તે બધું તેના માટે જ મોકલ્યું છે પરંતુ બિગ બોસે તેમણે બોલાવી આ વાત સમજાવવાની કોશિશ કરી હતી કે ચિકન તમામ સ્પર્ધકો માટે છે. ત્યારબાદ તેણે ફરી ઘરવાળાઓને બોલાવી ચિકન સ્પેશિયલ તેના માટે મોકલ્યું તે જણાવ્યું હતુ. શાલીનના સ્વાસ્થ વિશે જાણવા માટે બિગ બોસે ઘરમાં એક ડોક્ટરને મોકલ્યો હતો પરંતુ શાલીને ચેકઅપ કરાવવાની ના પાડી હતી.

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેનાથી ખુબ નારાજ

થયું એ કે, બિગ બોસે શાલીનની પરેશાની સમજવા માટે તેના માટે ડોક્ટરને ઘરમાં મોકલ્યો હતો પરંતુ શાલીને ડોક્ટર સાથે ગેરવર્તુણ કર્યું હતુ, જેટલા સમય સુધી તે ડોક્ટર સાથે હાજર હતો તે દરમિયાન તેને ઉંધુ જ બોલતો હતો, શાલીને ડોક્ટર પાસે તેની ડિગ્રી માગી અને તેના કામ સાથે જોડાયેલા સવાલો પણ કર્યા હતા. ત્યારબાદ ચેકઅપ કરાવ્યા વગર શાલીન ગુસ્સામાં જતો રહ્યો હતો. આ સમગ્ર ઘટના જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેનાથી ખુબ નારાજ છે. સલમાન ખાને પણ શાલીનો ક્લાસ લીધો હતો.

સલમાન ખાને શાલીને સાચી-ખોટી સંભળાવી કહ્યું કે, કોરોના દરમિયાન ડોક્ટરે પોતાના જીવનની પરવા કર્યા વગર કેટલા લોકોનો જીવ બચાવ્યો છે શાલીન તે ડોક્ટર સાથે આવી ગેરવર્તુણક કરી. જેના પર શાલીને સ્પષ્ટતા કરવાની કોશિશ પણ કરી હતી પરંતુ સલમાન ખાને ગુસ્સામાં પોતાનો કોટ ઉતારી તેનો ક્લાસ લીધો હતો.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">