AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Pawan Death : તમિલ અભિનેતા પવનનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, નાની વયે લીધા અંતિમ શ્વાસ

તમિલ અને હિન્દીમાં ઘણી સિરિયલોમાં કામ કરનાર 25 વર્ષીય ટીવી એક્ટર પવન ( Actor Pawan )નું નિધન થયું છે. હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

Actor Pawan Death : તમિલ અભિનેતા પવનનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, નાની વયે લીધા અંતિમ શ્વાસ
| Updated on: Aug 19, 2023 | 1:07 PM
Share

મનોરંજન ઉદ્યોગમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે ઘણા સ્ટારના મૃત્યુ થયા છે. લોકપ્રિય કન્નડ સ્ટાર પુનીત રાજકુમાર પણ એવા લોકોમાં સામેલ હતા જેમણે હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. તેમના મૃત્યુના સમાચારે સાઉથ ફિલ્મ ઉદ્યોગને હચમચાવી દીધો હતો. અને હવે વધુ એક યુવા અભિનેતા (Actor Pawan)નું કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિન્દી અને તમિલ ટીવી એક્ટર પવન સિંહનું માત્ર 25 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. પવનનું નિધન તેના મુંબઈના ઘરે થયું હતું

આ પણ વાંચો : Ajith Kumar Family : બાઈક લવર, પાયલટ, રેસલર, કરોડોની કરે છે કમાણી છતાં પણ મોબાઈલ ફોન વાપરતા નથી અભિનેતા, શૂટિંગ ચેમ્પિયનશિપમાં જીતી ચૂક્યા છે ગોલ્ડ મેડલ

પવન કર્ણાટકનો હતો

પવન કર્ણાટકના માંડ્યા જિલ્લાનો રહેવાસી હતો. અહેવાલ મુજબ, પવનના મૃતદેહને મુંબઈથી તેના વતન માંડ્યા લાવવામાં આવશે, જ્યાં તેના પરિવારના સભ્યો દ્વારા તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કર્ણાટકનો હોવા છતાં કામના સંબંધમાં તે પરિવાર સાથે મુંબઈમાં રહેતો હતો. તેણે હિન્દી અને તમિલની ઘણી સિરિયલોમાં કામ કર્યું હતું. બીજી તરફ પવનના આકસ્મિક મૃત્યુથી તેનો આખો પરિવાર ઘેરા શોકમાં છે. જો કે, હજી સુધી અભિનેતાના મૃત્યુની વિગતો અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી,

આ પણ વાંચો : Gadar 2 Collection Day 8: Gadar 2એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, આઠમા દિવસે પણ કર્યું શાનદાર કલેક્શન

થોડા દિવસ પહેલા જ અભિનેતા વિજય રાધવેન્દ્રની પત્ની સ્પંદના થાઈલેન્ડમાં વેકેશન માણવા ગઈ હતી. જ્યાં તેનું નિધન થયું હતુ, તેના મૃત્યુથી આખું કન્ન્ડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઝટકો લાગ્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">