Sunidhi Chauhan અને Shalmali Kholgade રચ્યો ઈતિહાસ, ટાઈમ્સ સ્ક્વેર પર પ્રથમવાર લાગી ભારતીય મહિલા સિંગરની તસ્વીર

ભારતની પોપ્યુલર સિંગર સુનિધિ ચૌહાણ અને શાલમલી ખોલગડેનું તાજેતરનું ગીત 'હિયર ઈઝ બ્યુટિફુલ' ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને તે આખી દુનિયામાં ગીતને ખુબ સાંભળવામાં આવી રહ્યું છે.

Sunidhi Chauhan અને Shalmali Kholgade રચ્યો ઈતિહાસ, ટાઈમ્સ સ્ક્વેર પર પ્રથમવાર લાગી ભારતીય મહિલા સિંગરની તસ્વીર
Shalmali Kholgade, Sunidhi Chauhan
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 04, 2021 | 12:06 AM

ભારતની પોપ્યુલર સિંગર સુનિધિ ચૌહાણ અને શાલમલી ખોલગડેનું તાજેતરનું ગીત ‘હિયર ઈઝ બ્યુટિફુલ’ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને તે આખી દુનિયામાં ગીતને ખુબ સાંભળવામાં આવી રહ્યું છે. આ ગીતની લોકપ્રિયતા જોઈને બંનેને ન્યૂયોર્કના મેનહટનમાં સ્થિત મેન એલિટ ટાઈમ્સ સ્ક્વેર બિલબોર્ડની સ્ક્રીન પર બતાવવામાં આવ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સુનિધિ ચૌહાણ અને શાલમલી ખોલગડેની આ જોડી ગ્લોબ મ્યુઝિક પ્રોગ્રામ ‘સ્પોટિફાઈ ઇક્વલનો ભાગ બનનારી એકમાત્ર ભારતીય ગાયકો હતી, જે મહિલા ગાયકો માટે ઈક્વિટીની અપીલ કરે છે. આ વિશે બોલતા શાલમલીએ કહ્યું કે, આ ઉજવણીનો સમય નથી, જ્યારે આપણી આસપાસ ઘણું નુકસાન થઈ રહ્યું છે. તેમણે ટાઈમ્સ સ્ક્વેરનું સ્વપ્ન પણ જોયું ન હતું, તેથી આ તેનું સ્વપ્ન સાચું થાય તે ઉપરની વાત છે.

સ્વપ્ન સાચું થાય તેના કરતાં ઘણું વધુ

આ ઉપલબ્ધી વિશે વાત કરતાં શાલમલી ખોલગડેએ કહ્યું, “આ સમયે ઉજવણી કરવાનો સમય નથી, જ્યારે ચારે બાજુ ઘણું દુ:ખ, નુકસાન અને પીડા હોય. મેં ટાઈમ સ્ક્વેર બિલબોર્ડ પર મારો ચહેરો હોવાનું સપનું પણ નહોતું જોયુ, તેથી આ મારું સપનું સાચું થવાથી એક સ્તર ઉપર છે. પછી, એ જાણવા માટે મેં ઈંગ્લિશ ઈન્ડિપેન્ડેન્ટ મ્યુઝિકની દુનિયામાં શરૂઆત કરી છે, હું આગળ વધવા માટે ઉત્સાહિત છું. ”

અપેક્ષાઓથી ભરી દે છે આ ક્ષણ

બીજી તરફ સુનિધિએ કહ્યું, “જ્યારે અમે ઘર પર અહિં આ ભયાનક સમયમાં લડીએ છીએ, ત્યારે ટાઈમ્સ સ્ક્વેર ન્યૂયોર્કના પર અમારા ગીત ‘હિયર ઈઝ બ્યુટીફુલ’ માટેનો આ પ્રેમ જોઈને ઉમ્મીદો સાથે મારું દિલ ભરાઈ જાય છે. અમને ખબર નહોતી, શાલમલી અને મેં, આ બેડરૂમ પ્રોજેક્ટ પર અમે ચર્ચા કરી અને લોકડાઉન દરમિયાન જ્યારે અમે ક્યારેક અમારા મનપસંદ કાફેમાં કોફી માટે મળતા હતા તો એક જીવન અને પોતાની જર્ની દેખાઈ દેતી હતી!”

ગર્વથી હસીએ

સુનિધિએ આગળ કહ્યું, “આ તે ગીત છે જે અમને વિશ્વભરમાં લઈ જઈ રહ્યું છે, જ્યારે અમે અહીં ગર્વથી હસતાં બેઠાં છીએ. આપણે બધા આવી રીતે સુખદ આશ્ચર્ય પામી શકીએ છીએ!”

આ પણ વાંચો: Simi Garewalએ જો બાઈડેનની સાથે મમતા બેનર્જીની તુલના કરી, કહ્યું- ‘ બંનેનાં પગ ફ્રેક્ચર થયા, બંને જીત્યા’

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">